________________
આપણી આંખ સામે ખુલ્લા જ છે. પાપને બાપ? લોભ. દરેક પાપ લેભ કરાવે છે. “લેશે લક્ષણ જાય.” મહાભારત કહે છે –
“ોમા ધર્મો વિરૂત” | લેભની દવા સન્તોષ છે. પણ તે આલસ્યરૂપ ન હવે જોઈએ, કિન્ત કચેરસમ્પન્ન હોવું જોઈએ. સન્તોષની તરફેણમાં સુન્દરદાસે ઠીક જ કહ્યું છે
જે દશ વીશ પચાશ ભયે શત હૈઇ હજાર લાખ મગેગી, કેડ અરબ ખરખ્ય અસંખ્ય ધરાપતિ હે નેકી ચાહ જગેગી; સ્વર્ગ–પાતાલકા રાજ્ય કરું તૃષ્ણ અધિકી અતિ આગ લગેગી, સુન્દર એક સન્તોષ વિના શઠ! તેરી તે ભૂખ કભી ન ભોગી.”
આપણે ઔષધ લઈએ, પણ તેની સાથે પથ્યનું પાલન ન કરીએ તો? તે રોગ જાય? નહિ. તેમ, ભગવદ્દભજનરૂપ રસાયણઔષધનું સેવન કરીએ, પણ તે એકલાથી દાઢે વળે નહિ. એની સાથે પથ્યપાલન જોઈએ. કેવાં પચ્ચે પાળવાં જોઈએ તે વિષે એક લેખક મહાશય કહે છે – પ્રભુનું નામ-રસાયણ સેવે, પણ જે પળે પળાય નહિ; તે તેનું ફળ લેશ ન પામે, ભવોગે કદી જાય નહિ. પહેલું પથ્ય અસત્ય ન વધવું, નિન્દા કેઇની થાય નહિ, સ્વલાઘા નહિ કરવી-સુણવી, દુવ્યસને સેવાય નહિ. જીવ સકલ આત્મા સમ જાણું દિલ કેઈનું દુભવાય નહિ;
પરધન પત્થરતુલા ગણીને મન અભિલાષ ધરાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com