________________
૩૩
દૂર કરીને મનના સઘળા મેલને કયારે જે મૂઢ દશાની ભૂલ છે ?
સુપ્રભાતને તે દિન- ૧
ભવભવ-સંચિત જડતા કયારે નાસશે?
કયારે પ્રગટાવીશું અન્તર્ ત છે? વરુણ મોહ-તિમિરને ક્યારે કાઢશું ? ક્યારે થાશે જીવનમાં ઉદ્ઘોત છે ?
સુપ્રભાતને તે દિન ૨ કયારે મમતા મારી સમતા પામશું ?
ક્યારે ખિલશે નિ:સ્પૃહતાને રંગ છે? વિકારવર્જિત છવન કયારે જીવશું મૂકી દઈને મેહક વિષયાસંગ જે ?
સુપ્રભાતને તે દિન ૩ તૃષ્ણની જવાલાને ક્યારે કરશે ?
કયારે શિખશું આત્મવિકાસક ગ જે ? ભય કે લાલચ સામે અભિત રહી ક્યારે હણશું સર્વ કર્મના રેગ છે?
સુપ્રભાતને તે દિન- ૪
કામ, કૅધ, મદ, માયા, લોભ વિદારીને
કયારે કરશુ મેહરાજ્યને ભગ્ન જે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com