________________
૩.
અને એમ સમજી ઇન્દ્રિયાને અનિયત્રિત [છુટી] મૂકી દેવી કેવલ મૂર્ખતા છે. અને એ મૂર્ખતા મહાહાનિકારક છે. યાદ રાખવું જોઇએ કે ઇન્દ્રિયાના સહાગે મનનું ચાંચલ્ય બહુ વધી પડે છે, જ્યારે ઇન્દ્રિયે। તરફથી ટેકા ન મળતાં તેની ચપલતાનું પ્રમાણ બહુ ઓછું થતું જાય છે. કેવળ મનનું વિકારપ્રમાણુ દશ શેર હશે, તેા ઇન્દ્રિયાનેા સહકાર મળતાં તે વધીને એક મણ જેટલુ થઇ જશે. આ ઉપરથી એ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે મન જતું હાય તા એછું જવા લાગશે–જો તેને ઇન્દ્રિયાને સાબ મહિ મળે તે. માટે અભ્યાસકે મન:સાધનના વ્યવસાય દરમ્યાન ઇન્દ્રિયનિગ્રહ ઉપર સંપૂર્ણ સાવધાની રાખવાની જરૂર છે.
મનુસ્મૃતિ કહે છેઃ—
" इन्द्रियाणां विचरतां विषयेष्वपहारिषु ।
""
संयमे यत्नमातिष्ठेद् विद्वान् यन्तेव वाजिनाम् ॥
અર્થાત્—જેમ સારિથે ઘેાડાઓને, તેમ સુજ્ઞ આકર્ષક વિષચેામાં ક્રુતી ઇન્દ્રિયેાને નિયત્રણમાં રાખવા યત્નવાન્ રહે
ખરાબ સંચાગેથી સારા માણસનું પણ ચિત્ત મલિન બની ાય છે. માટે ઇન્દ્રિયે! પર કાબૂ મેળવવાના ઉમેદવારે સયેાગા તરફ ખૂબ ખ્યાલ રાખવાની જરૂર છે. સારા સયાગામાંહી ચિત્તની વૃત્તિઓને પ્રશસ્ત રાખવી એ જિતેન્દ્રિય થવાના પ્રથમ શિક્ષાપાઠ છે. ઘણી વખત સયાગના કારણુ વગર પણુ મન મેલુ' બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com