________________
મેહવિડંબિત માણસ આશા-તૃષ્ણાના તરંગોમાં ડૂબેલો રહે છે, પોતાનું સાચું હિત સમજતો નથી, પોતાના હિતસાધનને એને વિચાર જ આવતું નથી, અને ક્યારેક આવે છે તે મોહના રેગે રુણ રહેતું તેનું માનસ તેને ઝટ એકી નાંખે છે. એ સ્પષ્ટ સમજે છે કે જિન્દગીને કંઈ જ ભરોસો નથી, અને કાલનું શસ્ત્ર થોડા જ વખતમાં એના શરીરના ભુક્કા કરી દેનાર છે. આ વાતમાં એને જરાય શંકા નથી. છતાં શાન્ત ચિત્તે આત્મહિતને વિચારવામાં એને રસ પડતો નથી. બીજાની પંચાતમાં શૂરો થઈને ફરે છે અને પોતાની અક્કલને ડોળ બતાવવામાં રસ લે છે, પણ પોતાના ડહાપણને ઉપગ પિતાના આત્મહિતમાં કરવાનું એને સુઝતું નથી. જ્યાંત્યાં લડે છે, ઝઘડે છે, બીજાની ઉપર પિતાને રેફ જમાવે છે, બેટી કીર્તિ ખાટવા મથે છે અને ભૌતિક સ્વાર્થ સાધવામાં, કામરસને ઉપાસવામાં નિરન્તર રચ્યાપચ્યા રહે છે, પણ પિતાના સાચા હિત તરફ એની દષ્ટિ ખુલતી નથી. કેટલી કંગાલીયત !
રાજાના મકાનમાં રાતના ચાર પેઠેલા છે અને રાજા પોતે પિતાના વૈભવ પર મકલાઈ રહ્યો છે તે તેના સાંભળવામાં આવે છે
चेतोहरा युवतयः स्वजनोऽनुकूलः
___ सद्बान्धवाः प्रणयगर्भगिरश्च भृत्याः । चल्गन्ति दन्तिनिवहास्तरलास्तुरंगाः
[રાણુઓ, કુટુંબ પરિવાર, બધુવર્ગ, નોકર-ચાકર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com