________________
જાતની ઉજવલ મનવૃત્તિ જ સત્યનું સાચું અને સુફલ પૂજન કરી શકે છે. આવી ગુણગ્રાહક દષ્ટિ જ્યાં હોય છે ત્યાં અનુચિત શાસ્ત્રમેહ કે સાંપ્રદાયિક રાગાન્ધતા નથી હતાં કે જેઓ વિચારશક્તિને કુંઠિત બનાવી બુદ્ધિને સત્યપલબ્ધિથી અને આત્માને સહજ પ્રાસાદિક સુખથી દૂર રાખે છે. યાદ રાખવું જોઈએ કે, સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે કેવલ શાસ્ત્રાર પુરતા નથી. શાસ્ત્રોનાં યતિવિહીન, વિચારવિહીન અધ્યયન જોખમભરેલાં છે. શાસ્ત્રાલેકનમાં પરીક્ષક બુદ્ધિને, આલેચક દષ્ટિને સહકાર પુરેપુરે જરૂર છે. તે જ શાસ્ત્રાર્થને વિવેક પામી શકાય.
મને કઈ પૂછે કે ધર્મ કયો? તે હું કહું મનુષ્યધર્મ. અને એ જ ધર્મને શિખાડવા માટે ભિન્ન ભિન્ન સંપ્રદાયરૂપ સ્કુલે ખેલાયેલી છે. બધી સ્કુલેને શિક્ષણ-કમ અને તેમનું શિક્ષણમહત્વ સરખાં ન હોય, એમાં તારતમ્ય હેય જ. પણ એથી કંઈ અવગણનાને પાત્ર ઠરે નહિ.
જુદી જુદી અથવા જુદા જુદા પ્રકારની ઉપયોગી ચીજોથી ભરેલા જુદા જુદા ઓરડા જેમ ઉપયોગી છે, કેઈ અસાર કે અવગણનીય નથી, તેમ વિવિધ સંપ્રદાયમાં ભિન્ન ભિન્ન પ્રકારને ઉપયોગી માલ ન્યૂનાધિક પ્રમાણમાં ભરેલો છે, માટે કઈ અવગણવા
કે “જે માત્ર નર્તકો વિનિર્ભર |
युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते " ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com