________________
હોવું જોઈએ. દેવમૂર્તિનું દશ્ય પણ વીતરાગતાની ભાવનાને જગાડે એવું હોવું જોઈએ. રાગ કે દ્વેષનું ચિન્હ કંઈ પણ તેની દેવમૂર્તિ) સાથે વળગેલું ન જોઈએ. કામલેગની ચેષ્ટામાં તે આખું જગત ડૂબેલું છે. પરમાત્મા પણ જે એથી છુટી શક્ય ન હોય તે પછી એ પરમાત્મા કઈ વિશેષતાથી અને સ્ત્રીસંગ રાખવામાં પરમાત્માને જે દેષ નથી, તે પછી દુનિયાં કામલેગમાં આસક્ત રહીને શું ખોટું કરે છે? અને તે પછી બ્રહ્મચર્યના, ત્યાગ વૈરાગ્યના અને સંન્યાસના ઉપદેશની જરૂર શી છે? સન્ત-સાધુ પણ સ્ત્રીસંગી હોય તો પડેલો ગણાય છે, તે પરમાત્માને સ્ત્રીસંગ હેય? સાધુ સંતનું જીવન પણ અકામી, ત્યાગી અને વૈરાગ્યશાલી હાય, હોવું જોઈએ, તે પરમાત્મા, કે જે સન્તપણુના-સાધુતાના ચરમ શિખર પર પહોંચેલ છે, તેની સાથે સ્ત્રીસંગ હેવાની કલ્પના પણ થઈ શકે ખરી?
શસ્ત્ર-અસ્ત્ર પણ એ જ રાખે કે જેને ભય હાય, બીજાને મા-પીટ હોય, બીજાનો સંહાર કરે હોય, પિતાનું રક્ષણ કરવું હોયપરમાત્માને કોઈને ભય છે? કોઈ ઉપર દ્વેષ છે? કેઈને મારવો-પીટવો છે? પિતાની આત્મરક્ષા કરવી છે? અને તે પણ હિંસક રીતે કરવી છે? નહિ જ. પછી એને શાસ્ત્ર રાખવાનું શું કામ? આભૂષણે પણ એ જ પહેરે કે જે ત્યાગી ન હોય, ભેગવિલાસી હોય પરમાત્મા તે પૂર્ણ ત્યાગી છે, પૂર્ણ વિરાગ છે, એને આભૂષણના ઠાઠ હોય?
પૂર્ણનિર્મલબ્રહ્મરૂપ પૂર્ણ વિતરાગ પરમાત્મા સંસારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com