________________
મનશુદ્ધિ શા માટે ને કેવી રીતે ? 33
પર્યુષણાપર્વની આરાધના દ્વારા તન, મને તથા વાણીની શુદ્ધિ થવી આવશ્યક છે. મનશુદ્ધિ એ આરાધનાનું મહત્વનું અંગ છે, મનશુદ્ધિ માટે વિચારણીય હકીકત આ લેખમાં રજૂ થઇ છે.
9)>>OOOOOOOOO
જૈનશાસનમાં વિવિધ પર્વની ચેાજના પર પરાથી ચાલી આવે છે. પાપના પશ્ચાત્તાપ
અને આત્મનિમ ળતાના પ્રતાપે પર્યુષણા મહાપર્યાં તે પર્વમાં શિરામણિભાવ પામે છે. જૈનશાસનના પર્વ આત્મકલ્યાણની સાધનાના સૂચક છે. આત્મા પવિત્ર મને અને આત્મા આત્મામાં જ લીન બનીને માક્ષે પહોંચે એ ધ્યેય આ પર્વની પાછળ રહેલું છે.
જડચેતનના સ ંગ્રામરૂપે ચાલ્યા આવતા આ સંસારમાં પ્રાણિએ જન્મ-મરણ-આધિ વ્યાધિ આદિના દુખા-યાતનાઓ સહન કરતા આવ્યા છે, તેનું મૂળ કારણ-માહ અને અજ્ઞાનની દૂર્ઘટ આંધી છે. પરવસ્તુમાં મમત્વ અને આત્માનુ અજ્ઞાન એ બેના ચેાગે સુખને અથી પણ અનેક યાતનાઓ સહવા છતાં વિવિધ ઉપાયા કરવા છતાં હજી સુખી થયા
નથી એ સુિિવત હકીકત છે.
પૂ. મનિરાજ શ્રી → મહાપ્રભવિજયજી મ.
ચડીસર.
મન એવી વિલક્ષણ વસ્તુ છે કે જે પાતાની વિચારશક્તિના ખલે આત્મા પાસે વિવિધ સારી માટી પ્રવૃત્તિએ કરાવી સારાં માડાં ફૂલના ભોક્તા તેને બનાવે છે. જેને યાતના એથી મુક્ત અની શાશ્વત સુખની તમન્ના હોય, તેને મનપિને નાથવાની જરૂર છે. મનની આ પ્રમળતા ને વિલક્ષણતાના કારણે વિચક્ષણાને કહેવું પડયું “ મન ત્ર મનુષ્યાળાં વાળ સંધમોક્ષયો: ” માનવીનું મન જ તેનાં ખંધન અને મુક્તિનું કારણ બને છે. વિષયકષાયવાળું મન ખધ છે, જ્યારે વિષયકષાયથી રહિત મન મુક્તિ છે. મહાયોગી શ્રી આન દઘનજીએ
અંતકાલ વેચી
પણ મનની આવી દુર્થાંતાના કારણે જ સ્વાનુભવવાણી ઉચ્ચારી છે કે “મન સાધ્યુ તિણે સઘળુ સાધ્યું. એહ વાત નહિ ખાટી.” શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિ'ની વાત આત્માને સારાં કે માઠાં પિરણામે તરફ દોરી જવાની મનની અજબ શક્તિના બરાબર ખ્યાલ આપે એવી છે.
ધર્મના મુખ્ય ઉદ્દેશ આત્મશુદ્ધિ માટેજ હોવા છતાં ધ દ્વારા સૌથી પહેલાં મનને વશ કરવાનું કામ જ કરવાનુ રહે છે. એક વાર મન કાબૂમાં આવ્યું એટલે આત્મશુદ્ધિ તે એના પગલે પગલે જ ચાલ્યાં આવવાનાં.
મનને શુદ્ધ કરવાના કે એને કાબૂમાં લાવવાના ખરા મા થયેલી ભૂલે. માટે પશ્ચાત્તાપ કરીને ભૂલા દ્વારા જેને દુભાવ્યા હાય તેમની સાચી નમ્રતાથી ક્ષમા માગવી
અને અન્ય દ્વારા આપણું કંઇ પણ ખરાબ થઈ ગયુ હાય તે તેમને ઉદારતાથી ક્ષમા આપવી એ જ છે. મન શુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ મેળવવાના આ માર્ગ સિવાય ચઢીતા કાઈ માર્ગ નથી.
મલિન સુવર્ણ અગ્નિદ્વારા શુધ્ધિ પામે છે, તેમ મહા પાપી આત્માએ પશ્ચાત્તાપરૂપી જળહલતા અગ્નિથી પવિત્ર મનેલા છે. પશ્ચાત્તાપના આંસુ સાર્યા વિના એક પણ જીવ ઉર્ધ્વગામી બન્યા નથી. માનવ અહંભાવના કારણે પેાતાના દોષ જાણાવા છતાં તેમાંથી મુક્ત થઇ શકતા નથી. અડ‘ભાવની પરવશતામાં સત્યપથ દૃષ્ટિપથમાં અવતરી પણ શકતા નથી, માટે જ અડભાવને નમ્રશીલતાથી નાથ