________________
પીડાણાકીયું નિની
નિત્યક્રમમાં ઉપયોગી જિનપૂજા વિધિ’ જિનાલયે જતાં મહાનુભાવો સાથે લઈ જઈ શકે, તેવા શુભ આશયથી આવશ્યક ક્રિયા સાધના’ પુસ્તકના અંતર્ગત સમાવિષ્ટ કરેલ આ વિષયની અલગ પુસ્તિકાને પ્રકાશિત કરતાં. અમો આનંદ અનુભવીએ છીએ. જિનાજ્ઞા મુજબ જિનભક્તિનું આલેખનનું સંપાદન “સૂરિરામચન્દ્ર'ના અંતેવાસી શિષ્યરત્ન પ્રવચનકાર, પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મ.સા. તથા સંકલન અધ્યાપક શ્રી પરેશભાઈ જે. શાહ એ કરેલ છે. - ધાર્મિક અને વ્યવહારિક પ્રસંગોમાં જિનભક્તિ વિધિ મુજબનાં રહસ્યને સમજાવતું આ નાનકડું નજરાણું ભેટ સ્વરૂપે આપવામાં ઢીલ કરવા જેવી નથી. આપણે સહુ જિનભક્તિથી મુક્તિ સાધનારા બનીએ એવી શુભેચ્છા સાથે વિરમીએ છીએ.
- સામ્યજ્ઞાન પર્ષદા સંચાલિત મોક્ષપથ પ્રકાશનના ટ્રસ્ટીગણો
(VIII) i cation InternationaFor Private personal Use Only www.jalneliborg
C