Book Title: Jina Pooja Vidhi Sachitra Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah Publisher: Mokshpath Prakashan Ahmedabad View full book textPage 9
________________ સકલસંઘ હિતચિંતક, સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા સમતાસમર્પણમૂર્તિ, સુવિશાલ-ગચ્છ-અધિનેતા, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની અમાપ દિવ્યકૃપાદૃષ્ટિથી તેમજ પરમ શ્રદ્ધેય, સુવિશાલ-ગચ્છનાયક, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા તથા પરમકૃપાળુ, સૂરિમંત્ર સન્નિષ્ઠ સમારાધક, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાની અનવરત વરસતી કૃપાદૃષ્ટિથી આ કાર્ય સંપન્ન થયુ છે. આ પૂજ્યોના કરકમળમાં સમર્પિત કરતાં આનંદ અનુભવું છું. | સહુ કોઈ આરાધકને ભવનિર્વેદ જગાડી સંસાર સાગર પાર ઉતારનાર બને, એજ શુભેચ્છા સાથે... વિ.સં. ૨૦૬૩, નિજ, જેઠ સુદ-૩ મુંબઈ મચન્દ્ર’ના શિષ્યરત્ના મુનિ રમ્યદર્શનવિજય (VII) Dan a nnterra v ateersonal Use Only all biary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 124