________________
સકલસંઘ હિતચિંતક, સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા સમતાસમર્પણમૂર્તિ, સુવિશાલ-ગચ્છ-અધિનેતા, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની અમાપ દિવ્યકૃપાદૃષ્ટિથી તેમજ પરમ શ્રદ્ધેય, સુવિશાલ-ગચ્છનાયક, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા તથા પરમકૃપાળુ, સૂરિમંત્ર સન્નિષ્ઠ સમારાધક, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાની અનવરત વરસતી કૃપાદૃષ્ટિથી આ કાર્ય સંપન્ન થયુ છે. આ પૂજ્યોના કરકમળમાં સમર્પિત કરતાં આનંદ અનુભવું છું. | સહુ કોઈ આરાધકને ભવનિર્વેદ જગાડી સંસાર સાગર પાર ઉતારનાર બને, એજ શુભેચ્છા સાથે...
વિ.સં. ૨૦૬૩, નિજ, જેઠ સુદ-૩ મુંબઈ
મચન્દ્ર’ના શિષ્યરત્ના મુનિ રમ્યદર્શનવિજય (VII)
Dan
a nnterra
v ateersonal Use Only
all
biary.org