Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છીએ છીએ છીએ છીએ
છીછરીથી છીણીથી છી . સી છીએ Sie sich IIICIGJIGJIGJI SINIGAI CSICS GOI GOI GOI GOI GOI GJIGJIGJINI CILJICIC CIGILIGION શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક ૧ વર્ષ: ૧૫૦
૦ તા. ૨ -૧૧-૨૦૦૨
ત્યામ તપની મૂર્તિ, પૂ.આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ની કૃપાથી અને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી જૈoi જયતિ શાસના જગતના શ્રી જેનારસનઅઠવાડિકનેહદક શુભેચE 1
ક્રોધાતુરજીવની દુર્દશા ચાર કષાયોની આ રીતે વાત કર્યા પછી જ્ઞાની ગુરુ મહારાજ કોધની વાત વિશેષપણે કરે છે, કારણ કે અહીં ક્રોધનો પ્રસંગ બનેલો છે અને એમાંથીજરાજાને શોક જન્મેલો છે. ગુરુ મહારાજ કહે છે કે, 'જે માણસો ક્રોધથી આતુર બની જાય છે, તે માણસો કાર્ય શું અને અકાર્ય શું, એ જાણતા નથી! તેમજયુક્ત શું અને અયુક્ત શું, હિતકારીશું અને અહિતકારીશું, સાર રૂપ શું અને અસાર રૂપ શું તથા ગુણકારી છું અને અગુણકારીશું એમાંનું કાંઈ પણ તેઓ જાણતા નથી !'
આ વાત પણ સાચી છે કે, ગમે તેવો જ્ઞાની પણ જ્યારે ક્રોધને આધીન બની જાય છે, ત્યારે એ પોતાના આવેશમાં કાર્યકાના, યુક્તાયુક્ત-હિતાહિતના, સારાસારના અને ગુણાવગુણન જ્ઞાનને વીસરી જાય છે. ક્રોધના અભાવમાં ઘણો ડાહ્યો ગણાય તેવો માણસ પણ જ્યારે ક્રોધના આવેશને ખાધીન બની જાય છે, ત્યારે એમૂર્ખ કરતાંય મૂર્ખઅને પાગલ કરતાંય પાગલ બની જાય છે. માનાદિને અધિકપણે આધીન બની ગયેલાઓની પણ આવી જ દશા થાય છે, પણ ક્રોધ તો જીવને મારું કે મરું એવું, હાલત પમાડી દે છે ને ? એથી જ કોધી સ્વભાવના માણસો મોટે ભાગે કોઈનાય પ્રીતિપાત્ર બની શકતા નથી અને પ્રીતિપાત્ર બન્યા હોય, તોય એ પ્રીતિનો નાશ થઈ જતાં વાર લાગતી નથી. વાત વાતમાં જેઓને ગુસ્સે થવાની ટેવ પડી ગઈ હોય છે, વાત વાતમાં જેઓ છંછેડાઈ જાય છે, વાત વાતમાં જે મગજ ઉપરનો કાબૂ ગુમાવી બેસે છે અને વાત વાતમાં જેઓ ગુસ્સાને આધીન બનીને ગમે તેમ બોલી નાંખતા હોય છે, તેના ઉપર પ્રાય: કોઈનાય હૈયામાં સદ્ભાવ પેદા થતો નથી. તેઓને જો આંખ ને હૈયું જોવાનું હોય, તો તેઓ જોઈ શકે કે દિલથી મને કોઈ ચાહતું નથી.
ગુરુ મહારાજ આ પછી રાજાને કહે છે કે, જ્યારે જીવ જોધાતુર બને છે, ત્યારે એ કો પીજીવ એવું કરે છે કે, જે કરવાથી એ આ લોકમાં પણ દુ:ખ પામે અને પરલોકમાં પણ દુ:ખ પામે !' આટલું કહ્યા પછી ગુરુ મહારાજ સીધું રાજાને કહે છે કે, ‘રાજન! તમને પણ કોધથી જ અનર્થ થયો છે, જે પઘરાજાની જેમ તમને શલ્યની જેમ પીડી રહ્યો છે.'
E SATSANG MANDA
MANDAL
EDGWARE SA
C/O. 150, REYNOLDS DRIVE, EDGWARE,
MIDD'X, HA8- 5-PY. (U.K.)
00 00 0 0 0 0 0 0
� 0.00
0
0
0
0
4ળી બળી નળી દળી દળી લળી લળી લળળ ળળ ળળ ળળ ળળળળળ . - UVA GOGO GOO GOOG ON ૮૦૨
0
0 0 .00