Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
g e
VISUSTIGT - શુભેચ્છકો
IGUNGUSALUS UGUNGJIGJIGJIGSISIGNISICINISICS GIGTITSUSHI
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
a
કરુણાનિધિ હાલારી જનતાના પરમ ઉપકારી પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજને કોટવંદM જેમની કૃપાથી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે જૈન સાહિત્યથી જેન જગતને ઉદ્ધાર કરી તેમની
પ્રેરણાથી જૈન શાસનને જાગૃતિ આપતા જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
P
*"
*
.
.
.
. . .
ધર્મ કરવો હોય તો અનુકૂળતા મળી રહે એવા શે ઠેયા જોયા છે કે, પેઢી ઉપર કલાક જાયે ય ખરા ને ન પણ જાય, છતાં હજારો કમાય. અને એવા પણ જોયા છે કે, જે ઓ રોજ જતા હતા, છતાં બુધવારિયાના મેમાન બન્યા!જમની જેમ પેઢી ઉપર બેસતા, પણ પુણ્ય ખવાઇ યું હોય, ત્યાં એનું ચાલે શું? મહેનત પણ ક્યારે ફળે? પુણ્યની સહાય મળે તો! અને પુણ્ય ક્યાંથી પેદા થાય ? ધર્મ વિના પુણ્ય પેદા થાય એ બને ? સુખી માણસોએ પોતે ધર્મમાં મનને વધારે પરોવવાનું અને મુનીમને પણ કહી દેવાનું કે, તારો ધર્મ તું ચૂકીશ નહિ! પેઢીના બધા નોકરોને ધર્મ કરવાનું મન છે, એવું ભાળે તો એ કહી દે , પેઢી ૧૧ વાગ્યે ઉઘાડવાની રાખો. અહીં અમને કેટલાક કહી જાય છે કે, અમારે વ્યવહાર ચલાવવા માટે વહેલા જવું પડે ! કોઇને આપવાના હોય ને કોઇના લેવાના હોય. પણ બેન્કો અગિયાર વાગ્યા પછી જનારને પૈસા આપે કે નહિ ? અને પૈસા ભરવા હોય તો લે કે નહિ?
સભા, બપોરના બે વાગ્યા સુધી ચાલે. ત્યારે એમને ખોટું સમજાવી જાય છે ને ? સભા) ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ વગેરેની મુદત હોય ને ?
એમાંય બાર વાગ્યા પછી જાવ તો ન જ ચાલે ? ધર્મ કરવો હોય, તો મોટે ભાગે અનુકૂળતા મળી રહે છે. જેને હડકવા - ગ્યો હોય, તેની વાત જુદી. આમ ને આમ આ જિન્દગી કેટલી ગુમાવી દીધી? હવે જે ૫/૨૫ વર્ષ બાકી હોય, તેમાં તમે ચેતી જઇને અને શક્ય એટલા ધર્મને જીવીને રવાના થાવ, તો સારું ને ? અહીં એવા માણસો પણ છે કે, જેમનાથી ધાર્યો ધર્મ થાય, પણ ધર્મ કરવો છે, એવું એમના મન પર આવે તો!
. .
.
ENJOMS
10 .
to
ર
dated
G
ગં. સ્વ. અમૃતબેન કેશવજી માણેક પરિવાર
(રાસંગપુરવાળા) શા. લ શીત કેશવજી. ફોન : ૫૯૮૭૫૦૪ શા. ઉપદ્રકેશવજી. ફોન : ૫૯૮૨૪૮૬ & Iી શા. હિતેન્દ્ર કેશવજી. ફોન : ૫૯૮૨૪૯૩ શા. રા જેશ કેશવજી. ફોન : ૩૬ ૧૯૪ કાલબાદેવી, મુંબઇ-૨. ફોન : ૨૦૯૬૨૧૩
Dછી છી છી છીછરી મળી
મા નર કેશવલ કાન પક૨૨
મીલાદે
સી
. આ