Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
2006860000000000300386008890031 શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈન ધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક વર્ષ: ૧પ૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૫
પરમ પૂજ્યનસ્પૃહી શિરોમણી પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ની કૃપા અને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી જૈન ધર્મની
શ્રદ્ધાને જગાવનાર શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
00000000000000000000000000000000000000000
- ધર્મકરવો હોય તો અનુકુળતામળી રહેએવા શેઠિયા જોયા છે કે, પેઢી ઉપર કલાક જાયે ખરાનેન પણ જાય, છતાં હજારો કમાય. અને એવા પણ જોયા છે કે, જેઓ રોજ જતા હતા, છતાં બુધવારિયાના મેમાન બન્યા !જમની જેમ પેઢી ઉપર બેસતા, પણ પુણ્ય ખવા, ગયું હોય, ત્યાં એનું ચાલે શું? મહેનત પણ ક્યારે ફળે? પુણ્યની સહાય મળે તો! અને પુણ્ય ક્યાંથી પેદા થાય ? ધર્મ વિના પુણ્ય પેદા થાય એ બને ? સુખી માણસોએ પોતે ધર્મમાં મનને વધારે પરોવવાનું અને મુનીમને પણ કહી દેવાનું કે, તારો ધર્મ તું ચૂકીશ નહિ! પેઢીના બધા નોકરોને ધર્મ કરવાનું મન છે, એવું ભાળે તો એ કહી દે કે, પેઢી ૧૧ વાગ્યે ઉઘાડવાની રાખો. અહીં અમને કેટલાક કહી જાય છે કે, અમારે વ્યવહાર ચલાવવા માટે વહેલા જવું પડે! કોઇને આપવાના હોયને કોઇના લેવાના હોય. પણ બેન્કો અગિયાર વાગ્યા પછી જનારને પૈસા આપે કે નહિ? અને પૈસા ભરવા હોય તો લે કે નહિ?
રાભ ૦ બપોરના બે વાગ્યા સુધી ચાલે. ત્યારે અમને ખોટું સમજાવી જાય છે ને? સભા૦ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ વગેરેની મુદત હોય ને ?
એમાંય બાર વાગ્યા પછી જાવ તો ન જ ચાલે? ધર્મ કરવો હોય, તો મોટે ભાગે અનુકૂળતા મળી રહે છે. જેને હડકવા લાગ્યો હોય, તેની વાત જુદી. આમ ને આમ આ જિન્દગી કેટલી ગુમાવી દીધી ? હવે જે૫/૨૫ વર્ષ બાકી હોય, તેમાં તમે ચેતી જઇને અને શક્ય એટલા ધર્મને જીવીને રવાના થાવ, તો રાારું ને ? અહીં એવા માણસો પણ છે કે, જેમનાથી ધાર્યો ધર્મ થાય, પણ ધર્મ કરવો છે, એવું એમના મન પર આવે તો!
પ્રઠીપ એસ. મહેતા હર્ષા પી. મહેતા 8ાજલ પી. મહેતા ધવલ પી. મહેતા
૨૦૩- “દેવકી'', સન્યાસ આશ્રમની બાજુમાં, વિલેપાર્લે વેસ્ટ, મુંબઈ- ૪૦૦ ૦૬.
ફોન : (૦૨૨) ૨૬૭૧૮૨૪૯ 00000000000006101120000000000000