Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રીસંઘ આમંત્રણ પત્રિકા
શ્રી જેનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૫ જ અંક: ૧૫ ૪ તા. ૧૮- ૨-૨૦૦૩
| શ્રી વિમલનાથાય નમઃ |
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમઃ નૂતન શિખરબંધી જિન મંદિરમાં મૂળનાયક શ્રી વિમલનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા તથા ધ્વજદંડકલશ પ્રતિષ્ઠા તથા તે નિમિત્તે શાંતિસ્નાત્ર આદિ પંચાહિનકા જિનેન્દ્ર ભકિત મહોત્સવ પ્રસંગે
| શ્રી સંઘ આમંત્રણ પત્રિકા)
: શુભ સ્થળ: વિપ્રનગર બીડ(મહારાષ્ટ્ર).
forશ્રાદાતા તપોમૂર્તિ પૂ. આ. શ્રી વિજયકપુરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
ATTITHY
fotaiત્રક શ્રી જૈન શ્વેતાંબરવિમલનાથ મંદિર ટ્રસ્ટ
શ્રી એમ. જૈન સંઘ
વિપ્રનગર, બીડ (મહારાષ્ટ્ર) ૪૨૧૧૨૨. ફોન : લીલાધરભાઇ (૦૨૪૪૨) ૩૦૩૨૪ | રમણિકભાઇ ૨૬૪૯૯
સુજ્ઞ ધર્મબંધુ,
પ્રણામ સાથે જણાવવાનું કે જગતના જીવોને મોક્ષ માર્ગ ફરમાવનારા અરિહંત પરમાત્માઅહો છે તેમણે સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ બતાવ્યો છે. તે માર્ગની પ્રાપ્તિ માટે ઉપકારી અરિહંતોની પરમકલ્યા ગકારી ભકિત કરવાની છે.
અમારા શહેરમાં શેઠશ્રી લીલાધરરામજી જોક્સાવાળાને ત્યાં ઘર દેરાસર થયું અને ભકિત વધતા પાશ્રય આરાધના ભવન થયા હતા. શિખરબંધી જિનમંદિર પૂર્ણ થવામાં છે. આ બધા કાર્યો પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના ઉપદેશ તથા માર્ગદર્શનથી થયા છે.
જિનમંદિરની પ્રતિષ્ઠા માટે અમો પૂ. શ્રી. ને વિનંતી કરતા હતા. તેઓ ભિવંડી ચાતુર્માસ કરીને અમારો વિનંતીથી પધારી રહ્યા છે.
પૂ. હાલારદેશોદ્ધારક આ. શ્રી વિજય અમૃતસૂરીસ્વરજી મ. ના પટ્ટધર પ્રાચીન સાહિત્યો દ્ધારક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સરીસ્વરજી મ., પ્રવર્તક પૂ. મુ. શ્રી યોગીન્દ્રવિજયજી મ. આદિ મુનિરાજો તથા પ્રવર્તિની '. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રીસ્વયંપ્રભાશ્રીજી મ. આદિ પધારશે. આ પ્રસંગે અમારા સંઘના વડિલ શ્રી લીલાધરભાઇના સંસારી પુત્ર હાલ પૂ. મુ. શ્રી હેમેન્દ્ર વિ. મ. તથા સંસારી પુત્રવધુ હાલ પૂ. સા. શ્રી પ્રશમપ્રભાશ્રીજી મ. પાણ પ્રતમવાર ૧૧ વર્ષે પધારશે.
જિનેન્દ્રભકિત મહોત્સવનો મંગલ કાર્યક્રમ [દિવસ, તિથિ
કાર્યક્રમ ફાગણ સુદ ૭ સોમવાર તા. ૧૦-૩-૨૦૦૩ | કુંભ સ્થાપનાઃ સવારે ૯ વાગે ૦ દીપક સ્થાપના : શેઠ દલપતરામ શેઠ
રતિલાલ, શેઠ ખુશાલચંદ કલ્યાણજી રાઠોડ પરિવાર, કલકત્તા તરફથી. બપોરે : પંચ કલ્યાણક પૂજા-શ્રીમતી દેવકુંવરબેન વેલજી મેઘજી લંડન તરફથી.
(YYY
O '
-
૧૧
*