Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ગુરૂ કુલ વાસની સફળતા કયારે?
–૫. પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા [૨૦૩માં પૂજ્યપાદશ્રીજીએ ગુરુતત્વ વિનિશ્ચય' ગ્રન્થ ઉપર પૂ. સાધુ સાધ્વીજી મને વાચના આપી હતી તેમાં ગુરુ તારક કયારે બને ? ગુરૂને વેગ પણ કયારે સફળ બને ? વગેરે ઉપર જે પ્રેરક-મનનીય-માર્મિક વાતો સમજાવી હતી તે આ લેખમાં પ્રતિ પાદિત કરવામાં આવી છે. સૌ તેને વાંચી હૃદયસ્પર્શી બનાવી ‘સુહગુરૂજોગ' સફળ કરે તે જ ભાવના સહ પૂ શ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તો ક્ષમાપના.
સપ૦] ગાવંચક દશા પ્રાપ્ત કરવાનો ઉપાય એ જ છે કે જેને પોતપોતાના કર્માનસાર જે જે ગુરૂ મળ્યા છે તેને ઉત્તમોત્તમ સર્વશ્રેષ્ઠ માનીને વતે આ એક યોગને છે સફળ કરાય તે મળેલ અન્ય અનુકુળ સામગ્રી લાખો ગણી ફળદાયી બની જાય. જૈન શાસને સંસ્કૃષ્ટ શાસન છે શાસનની મર્યાદાઓ વિગેરે તથા તેમાં ચાલતા સુદર અનુ ઠાનના પાલન દ્વારા આતમ વિકાસ થઈ શકે છે. પણ આ સર્વ આરાધનાઓને મૂળમાં એક સુંદર જમ્બર તત્તવ છે ગુરૂતવ જૈન શાસનમાં ગુરૂ વિના ચાલી શકતું નથી. જે ભગવાન ગૌતમ સ્વામિ જેવા પણ ગુરૂનિશ્રામાં જ પિતાનું કૌભાગ્ય સમજતા હતા. અને છે પરમગુરૂ પરમાત્મા પાસે નાના બાળકની જેમ રહેતા. નાના પ્રશ્ન પુછતા કે ભગવાન શું છે છે આ શું? તત્ત્વ શું? જીવ શું ? અજીવ શું? અને પરમાત્મા પણ “હે ગૌતમ?
કહીને જવાબ આપતા. 8 આજે મોટામાં મોટા આચાર્ય ભગવંત નાનામાં નાની કેઈપણ ક્રિયા કરે છે તે છે
ગુરૂ સ્થાપિત સ્થાપનાચાર્યજી સમક્ષ કરે છે. એ જ બતાવે છે કે આપણા શાસનમાં 9. ગુરૂનું કેટલું મહત્વ છે. “ગુરૂ નિશ્રા વિના આપણે ઉદ્ધાર નથી.” મન ચંચળ છે તેને રીઝતાં વાર નથી લાગતી તેમ નારાજ થતાં પણ સમય લાગતે નથી. સતત વિકલ્પ છે આવ્યા કરે છે તે વિકલને શાંત કરવાના ઉપાય એ જ છે કે, તેને સન્માન જોડીને જ
મનને શાંત અને વિકલ્પોને શાંત કરવા માટે ગુરૂતત્વને સમર્પિત થવું. છે જે ગુરૂ નિશ્રા ન હોય તે ગમે તેટલું ભણે કે ગમે તેટલી ચુસ્ત ઉપક્રિયા કરે પણ છે 8 વિકલ્પ શાંત નથી થતા પણ ઉલ્ટા વધે છે. જ્યારે ગુરૂ નિશ્રામાં સમર્પિત રહેવા ! છે માત્રથી જ વિકલ્પો શાંત થઈ જતા હોય છે. અને એ જ ગુરૂઓને માટે ઉપકાર છે. જે
મારે ગુરૂની જ નિશ્રામાં રહેવું છે એ સંકલ્પ બુદ્ધિ અને ગુરૂની આજ્ઞા પાલનમાં જ સાચે આનંદ એ જ જ્ઞાન અને ક્રિયાની પરિપકવતા છે માત્ર અક્ષર જ્ઞાનની બહુ કિંમત નથી પણ જે જ્ઞાનથી આપણુ વિકલ્પ શાંત થાય તે જ મહત્ત્વનું છે અને છે મનના વિકલ્પોને શાંત કરવા માટે ગુરૂ નિશ્રા જ અત્યંત મહત્વની છે. - પૂજ્ય મહાપુરુષોએ સમુદાયને સાગરની ઉપમા આપી છે. ગુરૂ નિશ્રિત સમુદાયમાં છે રહેવાથી એ મુનિ યોગી આત્મા ગુણથી ભરપૂર બની જાય છે પણ જે પોતાની મતિ કલ્પનાથી સમુદાયમાં નાના દોષ જોઈને છુટે પડે છે. ગુરૂ નિશ્રા તેડે છે તે આત્માને છે સંધમમાં ટકી શકવું ખૂબ જ કઠીન છે એટલે મનના વિચારોને શાંત પાડવા માટે છે