________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણિયને ઉપસર્ગ
૨૩૫ આવશ્ય નિક્તિમાં નથી જણાતી. પ્રાકૃત મહાવીરચરિત્ર વિક્રમ સં. ૧૧૩૯માં એટલે કે બારમી શતાબ્દીમાં, તથા દશમું+ પર્વ (સં. મહાવીરચરિત્ર) કુમારપાળના જૈન થયા પછી બન્યું હોવાથી વિ. સં. ૧૨૧૬ પછી એટલે કે તેરમી સદીમાં બન્યું છે. આ બન્ને ગ્રંથમાં વીર-ચરિત્ર બહુ જ પલ્લવિત અને કાવ્યની ઢબથી આળેખાયું છે. તેમાં દશ સ્વમાની વાત આવે તેમાં તે શંકા જ શી હોય ? કલ્પસૂત્રની સુબોધિકા, દીપિકા વગેરે ટીકાઓમાં પણ શૂલપાણિના મંદિરમાં આવેલાં ભગવાન મહાવીર સ્વામીનાં દશ સ્વમાં અને તેનો અર્થ આપેલો છે. દશ સ્વપ્નાં:
૧. મહાવીર ભગવાને તલપિશાચ માર્યો. ૨. , સફેદ પક્ષિ (હંસ)ને પોતાની ઉપાસના કરતાં દીઠું. ૩. ; ચિત્ર (અનેક રંગના) કેલ પક્ષિને દીધું.
બે માલા જોઈ બળદોને સેવા કરતા જોયા. જેમાં અનેક કમળ ખીલ્યાં છે, તેવા બેટા તળાવને દેખ્યું.
સમુદ્ર તર્યો. ૮. ,, કિરણમંડળયુક્ત સૂર્યને ભા. ૯. , આંતરડાઓથી માનુત્તર પર્વતને વીંટ. ૧૦. ,, મેરુ પર્વત ઉપર ચડ્યા x नंदसिहिरूहसंखे (११३९) वोक विक्कमाओ कालंमि ।
મહાવીરચરિયું, પ્રશસ્તિ ૮૩. + माग़जनस्य परिबोधकृते शालाकापुंसां प्रकाशयति वृत्तमपि त्रिपष्ट : ।।
મહાવીરચરિત્રની પ્રશસ્તિ, લેક ૧૯, છે ક૫ત્રની ટીકા સુબોધકા વિ. સં. ૧૬૯૬ અને દીપિકા વિ. સં. ૧૬ ૪૭માં બની છે.
૧. મોટા શરીરવાળા પિચાશ-રાક્ષસ.
૨. મહાવીરચરિવમાં “વં” લખ્યું છે. આચાર્ય હેમચંદ્રએ આ રથલે બીન અને ત્રીજી વન માટે વિ છેતૃવત્ર ૨ સંવમાન સ્વરધિ (દશમું પ૬, ૩-૧૪૮) એક સફેદ અને બીજ કાબરચિત્રા કાયલ પશિને દેખું, એમ લખે છે. ત્યારે આવશ્યક નિર્યુક્તિ-ટીકા, સુબાધિકા, દીપિકા વગેરે ગ્રંથોમાં વેત પક્ષિ એમ સાફ લખ્યું છે એટલે તે જ વધુ થાય છે. કેમકે કાયલને કયાંય પણું સફેદ રંગ સાંભળ્યો નથી.
૩. અઢી દીપ પૂરા થયા પછી માનુત્તર નામાનો પર્વત આવે છે. જ્યાં મનુષ્ય ક્ષેત્રની હદ પૂરી થાય છે.
૪. આ દશે સ્વપ્નાં જૂદા જૂદા ગ્રંથોમાં અર્થથી મળતાં આવે છે. એટલે બધાના પાંઠા આપી લેખ મેટ કરો ડીક નથી. મેં અહીં આવશ્યક નિર્યુક્તિ ઉપોદઘાત-ટીકાના આધારે લખ્યાં છે. તેમ તેને અર્થ પણ તે પ્રમાણે લખે છે, તે પણ બીન ગ્રંથી અવિરુદ્ધ મળ છે.
For Private And Personal Use Only