________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ કાનુવિદ્ધક્ષરોજામ કહેવાય છે. અહીં અવધિજ્ઞાનાદિ વિનાશ પામે ત્યારે અવધિજ્ઞાનાદિકની પ્રાપ્તિ સમયે થયેલા અતિસ્તિષ્પ વા અપસ્નિગ્ધ દેશઘાતિ સ્પર્ધકે પણ પતિત અધ્યવસાયના બળથી સર્વધાતિરૂપે પરિણમતા જાય છે, અતિજ્ઞાનાદિ ૪ માં ક્ષપશમભાવ:
મતિજ્ઞાનાવરણીય ૧, શ્રુતજ્ઞાનાવરણીય ૨, ચક્ષદર્શનાવરણીય ૩ અને અથસુદર્શનાવરણીય જ; આ ચાર પ્રકૃતિના રસસ્પર્ધકે બંધ સમયે (અશ્રેણિત જીવને) સર્વધાતિ બંધાય છે, પરંતુ ઉદયમાં આવતી વખતે તે સર્વધાતિ સ્પર્ધકે દેશધાતિરૂપે થઈને જ ઉદયમાં આવે છે, (માટે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ ચાર ગુણોમાં) મતિજ્ઞાનાવરણીયાદિ (સ્વસ્વ આવારક) પ્રકૃતિઓના દેશઘાનિ સ્પર્ધકનો ૩ય, સર્વધાતિ સ્પર્ધકોનો (દેશઘાતિરૂપે પરિણુમાવવારૂપ અથવા દેશઘાતિરૂપે પરિણમી વારંવાર ઉદયાવલિકામાં આવી પ્રતિસમય નિર્જરવારૂપ) ક્ષય અને શેષ રહેલા (એટલે ઉદયાવલિકામાં નહીં આવેલા-આવતા) સર્વઘાતિ અને અતિસ્નિગ્ધ દેશદ્યાતિ સ્પર્ધકને અનુદયરૂપ પામ એ ત્રણે ભાવો સમકાળે મિશ્ર હોવાથી ૩યાનુવિદ્ધક્ષાપશમ કહેવાય.
અન્તરાય ૫ – અત્તરાયકર્મ યોપશમ ભાવ પણ મતિજ્ઞાનાવરણીયાદિ ચાર પ્રકૃતિને અનુસાર અતિતુલ્યપણે વિચાર. - મિથ્યાત્વ – મિથ્યાત્વના સ્પર્ધકે સર્વ ધાતિ છે, અને તે સર્વ ધાતિ સ્પર્ધાના ઉદયે જીવને મિથ્યાત્વ જ હે ય છે, પરંતુ એ જ સવઘાતિ સ્પર્ધકેમાંના કેટલાક સ્પર્ધક અધ્યવસાયવિશેષથી અપસર્વથાતિરૂપે (= અલ્પસર્વઘાતિ દિસ્થાનિકાસરૂપે) પરિણમી ઉદયમાં આવે ત્યારે મિત્રમોદૃનીચને રદ્રય, પરંતુ કર્મપ્રદેશ મિથ્યાત્વના જ હોવાથી મિથ્યારવને પ્રોચ ગણાય છે, છતાં અહીં સર્વાતિ સ્પર્ધકે દેશદ્યાતિરૂપે પરિણમ્યા નથી માટે મિથ્યાત્વને પશમ ભાવ ગણાય નહિ.
મિશ્રમેહનીય ૧- આ મિશ્રમેહનીયના રસપર્ધકે ક્રિસ્થાનિક સર્વઘાતિ છે, પરન્તુ અલ્પ સર્વઘાતિ છે, તેથી તેના ઉદયવડે મિશ્ર સમ્યકત્વરૂપ ગુણ પ્રગટ થાય છે, આ પ્રકૃતિ મિથ્યાત્વનું જ રૂપાન્તર એટલે મિથ્યાત્વના જ પ્રદેશરૂપ હોવાથી મિશ્ર સમ્યકત્વ તે મિથ્યાત્વનો પ્રવેશે છે, અને મિત્રમોહનીય પિતાનો રૉય છે, તથા પ્રકૃતિને અલ્પસર્વ ધાતિરસ બદલાઈને જેકે સમ્યકત્વમેહનીયરૂપે દેશદ્યાતિરસ ઉદયમાં આવી શકે છે, તેથી મિશ્રમોહનીયને પ્રદેશદય ગણી શકાય, પરંતુ આ પ્રકૃતિ સ્વતંત્ર પ્રકૃતિ ન હોવાથી (એટલે રૂપાનેર–પરિણામોત્તર પ્રકૃતિ હોવાથી) એના પ્રદેશોદયની મુખ્ય વિવક્ષા થઈ શકતી નથી, તેમજ મિથને મિથ્યાત્વતુલ્ય ગણી સમ્યકત્વમોહનીયના ઉદયને મિથ્યાત્વનો ક્ષપશમભાવ ગણ્યો છે, પરનું મિશ્રનો ક્ષયોપશમ ભાવ ગણી શકાય એવો છે તે પણ પોતે સ્વતંત્ર પ્રકૃતિ ન હોવાથી ગણો નથી, જો એ પ્રમાણે મિશન
પશમ ભાવ ગણવામાં આવે તે મિથ્યાત્વરૂપે બનતા મિત્રને અને સમ્યકત્રમેહનીયન પણ સોપશમભાવ ગણવાનો પ્રસંગ આવે અને તે અસંગત થઈ જાય.
For Private And Personal Use Only