Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 214
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ પ્રશ્ન –જે એ પ્રમાણે (ઉદયવિષ્કભ અને અપનીત મિથ્યાત્વ સ્વભાવ એ બન્ને સ્વરૂપવાળા ઉપશાન્તભાવને અનુદયતા) હોય તે તે અયુક્ત છે, કારણ કે ઉદયવિષ્કસરૂપ ઉપશાન્તભાવવાળા જે મિથ્યાત્વપુંજ અને મિશ્રપુંજ તે બે પેજને જ અનુદીર્ણતા – અનુદયપણું ઘટી શકે છે, પરંતુ દૂર થયેલા મિથ્યાત્વસ્વભાવવાળા સમ્યકત્વરૂપ શુદ્ધ પુંજને તે અનુદીર્ણતા ઘટી શકતી જ નથી કારણ કે સમ્યકત્વપુંજ તે સાક્ષાત વિપાકેદયથી અનુભવાય છે, અને તમો તે “અજીર્થ જ વસંત' એ પદના અર્થમાં બને સ્વરૂપવાળા ( ઉદયવિઝંભ અને અપનીત મિથ્યાત્વસ્વભાવ એ બન્ને સ્વરૂપવાળા) ઉપશાન્તભાવને અનુદીર્ણતા કહે છે, તે તે કેવી રીતે? ક્ષપશમ સમ્યકત્વને વાસ્તવિક અર્થ : ઉત્તર :– એ વાત સત્ય છે ( અર્થાત દૂર થયેલા મિથ્યાત્વસ્વભાવવાળા સમ્યકત્વપુજને અનુદયતા જો કે ઘટતી નથી), પરંતુ સમ્યકત્વપુંજમાં મિથ્યાત્વસ્વભાવ દૂર થયેલ હોવાથી મિથ્યાત્વને સ્વસ્વરૂપે (એટલે મિથ્યાત્વને મિથ્યાત્વસ્વભાવે-મિથ્યાત્વ સ્વરૂપે) ઉદય વર્તતે નથી, તેથી સમ્યકત્વપુંજને પણ અનુદય કહેવો તે ઉપચારથી કહી શકાય છે. અથવા “ફર્ચ ૩વસંત' એ પદને બીજી રીતે અર્થ કરીએ; અશુદ્ધ અને અર્ધશુદ્ધ (મિથ્યાત્વ અને મિશ્ર) એ બન્ને જરૂ૫ મિથ્યાત્વને (ગાથામાં કહેલા મિરઝર્વ પદને) જ અનુદયતા (પદને સંબંધ) જેડીએ, પરંતુ સમ્યકત્વને અનુદિત પદ ન જેડીએ, સમ્યકત્વને તે કેવળ અપનીત મિથ્યાત્વસ્વભાવરૂપ ઉપશાત ભાવ જ જેડીએ પણ અર્થ સંગત થાય છે. જે પૂછતા હો કે આ પ્રમાણે અર્થ સંગતિ કેવી રીતે થાય ? તે કહીએ છીએ કે–મિરજીત્તે નમુત્ર તે શીળું એટલે મિથ્યાત્વ જે ઉદયમાં આવ્યું તે ક્ષય પામ્યું અને શેષ મિથ્યાત્વ એટલે મિથ્યાત્વપુંજ એ બન્ને પુંજ રૂ૫ મિથ્યાત્વ મgયં અર્થાત અનુદિતભાવે વર્તે છે, અને મજુદાં ૨ એ પદમાંના જ શબ્દને વ્યવહિતભિન્નપ્રયોગવાળે ગણીને અનુર્ય વસંત જ એવા ક્રમથી જોડીએ તે સમ્યકત્વપું જરૂપે (અર્થાત તે શેષ મિથ્યાત્વ શુદ્ધ પુંજરૂપે) ઉપશાના ભાવે વર્તે છે એટલે દૂર થાય છે મિથ્યાત્વ સ્વભાવ જેમાંથી એવા સ્વરૂપે વર્તે છે, એ બીજી રીતે અર્થ કરીએ તે પણ અર્થ સુસ્થ-સંગત અને ઠીક રીતે બંધ બેસતો થાય છે. તેથી એ પ્રમાણે ઉદિત મિથ્યાત્વનો ક્ષય અને અનુદિત મિથ્યાત્વને ઉપશમ એ બને સ્વભાવને જે આ મિશ્રભાવ એટલે એક જ મિથ્યાત્વરૂપ ધમને વિષે સમકાળે બે ભાવ થવારૂપ મિશ્રભાવ તેને પ્રાપ્ત થયેલ તે મસીમાવપૂરિનર્ચ = મિશ્રભાવપરિણત મિથ્યાત્વ કહેવાય. તેમજ વૈકd = વેઇમાન અનુભવાતું (વિપકાદયમાં વર્તતું) ત્રુટિતરસવાળું (સર્વઘાતિ મટીને દેશદ્યાતિ રસવાળું થયેલું) શુદ્ધ પુંજરૂપ સમ્યકત્વપુંજરૂપ સ્વભાવવાળું) તે મિથ્યાત્વ પણ ક્ષચ અને ૩૫રામ એ બન્ને સમકાલીન સ્વભાવે બનેલું હોવાથી (તે બે સ્વભાવવાળું મિથ્યાત્વ જ) શાપરામાવવું કહેવાય છે, અર્થાત શુદ્ધ થયેલા મિથ્યાત્વપુલો, અતિ સ્વચ્છ વસ્ત્ર જેમ દષ્ટિનો વિવાત કરતું નથી તેમ, યથાર્થ તત્વરૂચિના અધ્યવસાયરૂપ સમ્યકત્વને આવરણ કરનારા થતા નથી, માટે તે મિથ્યાત્વપુગલો પણ ઉપચારથી સમ્યકત કહેવાય છે. એ પ્રમાણે શ્રીવિશેષાવસ્યકની ૫૩૨ મી ગાથાની વૃત્તિને અક્ષરશઃ અર્થ કહ્યો.. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231