Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 219
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ સત્યપુર-સાચાર તી ૩૩૯ " " ઉપરથી નહીં ખસવાથી, · આ કાઈ પુણ્યશાળી જીવ છે' એમ ત્રણીને ધણીવાર સુધી તે બાળકને જોતા રહ્યા. તેથી રાણીએ આવીને સરિંજીને પૂછ્યુ કે • મહારાજ ! આ પુત્ર કુલક્ષણા – કુલને ક્ષય કરનારા દેખાય છે શું? સૂરિજીએ કહ્યું કે આ તમારા પુત્ર મહાપુરુષ થશે, માટે તેનું બહુ સંભાળપૂર્વક પાલન કરજો. તે બાળકનું નામ નાહુડ ' રાખ્યુ. સૂરિદ્ધએ તેને નવકાર મત્ર શિખવાડયો. અનુક્રમે નવકાર મંત્રના પ્રભાવથી સુવર્ણ પુરુષ સિદ્ધ કરીને તે નાહડ મહાપરાક્રમી તથા સમૃદ્ધિવાન થયા અને પેાતાના પિતાનું રાજ્ય તેણે પાછું પ્રાપ્ત કર્યું મ'દિરની પ્રતિષ્ઠા ઉક્ત સૂરિજીના ઉપદેશથી તેણે ચેવિશ મેટાં જિનાલયેા કરાવ્યાં. પછી કાઈ વખતે તે નાહડે પોતાના ગુરુ શ્રીજજિજગસૂરિજીને વિનંતી કરીને કહ્યું કે :~ આપની તથા મારી કીર્ત્તિ ઘણા કાળ સુધી પ્રસરતી રહે, એવુ કાઈ કાર્ય કરવા માટે મને ઉપદેશ આપે। — સૂચિત કરે. એટલે સૂરિજીએ, જે જગ્યાએ ગાયના ચારે આંચળાથી દુધ ઝરતું હતું, તે સ્થાન રાજાને દેખાડીને ત્યાં જિનમંદિર બંધાવવાને ઉપદેશ કર્યો. તેથી નાહુડ રાજાએ સત્યપુર નગર (સાચાર)માં શ્રીવીર ભગવાનના નિર્વાણ પછી સા વર્ષે ગગનચુંબી શિખરવાળું વિશાળ જિનમ ંદિર બંધાવ્યુ અને તેમાં શ્રીમાન જજિંગસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલી શ્રી મહાવીરસ્વામીની પિત્તળમય મનેાહર મૂર્ત્તિ વિરાજમાન કરી. આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે સૂરિજીએ પ્રયાણ કર્યું, તેટલામાં વચ્ચે એક સારા મુદ્દતમાં નાહુડ રાન્તના પૂર્વપુરુષ વિધ્યરાયની ઘેાડા ઉપર ખેડેલી મૂર્ત્તિની સૂરિજીએ પ્રતિષ્ઠા કરી, તેમજ એ જ સમયે ખીન્ન શુભ લગ્ન—મૃદત્ત, શુભલગ્ન—વેળાના પ્રભાવથી મીણના જેવી નરમ થઈ ગયેલી પૃથ્વીમાં શ`ખનામના રાજપુત્રે ઉક્ત સૂરિજીની સૂચનાથી ફક્ત દંડના જ પ્રહાર વડે કરીને કુવા ખાદ્યો. તે અત્યારે પણ ‘શ’ખવા ’ એ નામથી પ્રસિદ્ધ છે. આ કુવા કાઈ વખત સુકાઈ ગયેા હાય –– તેમાંથી પાણી ખુટી ગયું હોય તાપણ વૈશાખ શુદિ ૧પને દિવસે તે કુવો પાણીથી ભરાઈ જાય છે. ત્રીજ શુભ મુર્તીમાં શ્રી વીરસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. જે લગ્નમાં શ્રીવીર ભગવાનની પ્રતિષ્ઠા કરી એ જ લગ્નમાં દુગ્ગાસૂમ ( દુર્ગાસૂત્ર ?) તથા વયપ" ગામમાંની શ્રીવીર ભગવાનની પ્રતિમાએની સાધુએ! તથા શ્રાવકાની સાથે મોકલેલ પોતાના વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી. . બ્રહ્મશાંતિ ચક્ષની સહાય ઉપર્યુક્ત પાતે ભરાવેલા શ્રીમહાવીર પ્રભુના બિંબને નાહુડ રાજા હમેશાં પૂજે છે અને બ્રહ્મશાંતિ નામનેા યક્ષ પણ પાસે રહીને હંમેશાં તે મૂર્તિની સેવા કરે. આ યક્ષનું પહેલાં શૂલપાણી નામ હતું. વર્ધમાનગ્રામ-અસ્થિક ગ્રામમાં તેણે શ્રીવીર ભગવાનને અસહ્ય ઘણા ઉપાસર્ગા કરવા છતાં ભગવાન ધ્યાનથી જરા પણ ચલાયમાન થયા નહેાતા. તેથી તે પ્રતિષેધ પામીને ભનવાન સમીપે ખૂબ ગીત-નૃત્ય કરવા લાગ્યા અને શ્રી વીર્ ભગવાનને ભક્ત થયા હતા. ત્યારથી તે શૂલપાણી યક્ષનું શ્રીબ્રહ્મશાંતિ ૫. વણપ તે, પાલણપુર એજન્સીના કાકરેચ જિલ્લામાં આવેલુ' ‘ એપ’કદાચ ડ્રાય, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231