SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૂલપાણિયને ઉપસર્ગ ૨૩૫ આવશ્ય નિક્તિમાં નથી જણાતી. પ્રાકૃત મહાવીરચરિત્ર વિક્રમ સં. ૧૧૩૯માં એટલે કે બારમી શતાબ્દીમાં, તથા દશમું+ પર્વ (સં. મહાવીરચરિત્ર) કુમારપાળના જૈન થયા પછી બન્યું હોવાથી વિ. સં. ૧૨૧૬ પછી એટલે કે તેરમી સદીમાં બન્યું છે. આ બન્ને ગ્રંથમાં વીર-ચરિત્ર બહુ જ પલ્લવિત અને કાવ્યની ઢબથી આળેખાયું છે. તેમાં દશ સ્વમાની વાત આવે તેમાં તે શંકા જ શી હોય ? કલ્પસૂત્રની સુબોધિકા, દીપિકા વગેરે ટીકાઓમાં પણ શૂલપાણિના મંદિરમાં આવેલાં ભગવાન મહાવીર સ્વામીનાં દશ સ્વમાં અને તેનો અર્થ આપેલો છે. દશ સ્વપ્નાં: ૧. મહાવીર ભગવાને તલપિશાચ માર્યો. ૨. , સફેદ પક્ષિ (હંસ)ને પોતાની ઉપાસના કરતાં દીઠું. ૩. ; ચિત્ર (અનેક રંગના) કેલ પક્ષિને દીધું. બે માલા જોઈ બળદોને સેવા કરતા જોયા. જેમાં અનેક કમળ ખીલ્યાં છે, તેવા બેટા તળાવને દેખ્યું. સમુદ્ર તર્યો. ૮. ,, કિરણમંડળયુક્ત સૂર્યને ભા. ૯. , આંતરડાઓથી માનુત્તર પર્વતને વીંટ. ૧૦. ,, મેરુ પર્વત ઉપર ચડ્યા x नंदसिहिरूहसंखे (११३९) वोक विक्कमाओ कालंमि । મહાવીરચરિયું, પ્રશસ્તિ ૮૩. + माग़जनस्य परिबोधकृते शालाकापुंसां प्रकाशयति वृत्तमपि त्रिपष्ट : ।। મહાવીરચરિત્રની પ્રશસ્તિ, લેક ૧૯, છે ક૫ત્રની ટીકા સુબોધકા વિ. સં. ૧૬૯૬ અને દીપિકા વિ. સં. ૧૬ ૪૭માં બની છે. ૧. મોટા શરીરવાળા પિચાશ-રાક્ષસ. ૨. મહાવીરચરિવમાં “વં” લખ્યું છે. આચાર્ય હેમચંદ્રએ આ રથલે બીન અને ત્રીજી વન માટે વિ છેતૃવત્ર ૨ સંવમાન સ્વરધિ (દશમું પ૬, ૩-૧૪૮) એક સફેદ અને બીજ કાબરચિત્રા કાયલ પશિને દેખું, એમ લખે છે. ત્યારે આવશ્યક નિર્યુક્તિ-ટીકા, સુબાધિકા, દીપિકા વગેરે ગ્રંથોમાં વેત પક્ષિ એમ સાફ લખ્યું છે એટલે તે જ વધુ થાય છે. કેમકે કાયલને કયાંય પણું સફેદ રંગ સાંભળ્યો નથી. ૩. અઢી દીપ પૂરા થયા પછી માનુત્તર નામાનો પર્વત આવે છે. જ્યાં મનુષ્ય ક્ષેત્રની હદ પૂરી થાય છે. ૪. આ દશે સ્વપ્નાં જૂદા જૂદા ગ્રંથોમાં અર્થથી મળતાં આવે છે. એટલે બધાના પાંઠા આપી લેખ મેટ કરો ડીક નથી. મેં અહીં આવશ્યક નિર્યુક્તિ ઉપોદઘાત-ટીકાના આધારે લખ્યાં છે. તેમ તેને અર્થ પણ તે પ્રમાણે લખે છે, તે પણ બીન ગ્રંથી અવિરુદ્ધ મળ છે. For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy