________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
શ્રી જૈન સત્ય પ્રકાશ
જ્ઞાતિ ક
પણ નાશ કરવા ઇષ્ટ જ હાય, તે પછી જેમ ગંગાસ્નાનાદિ પુણ્યનાં કારણેા માનીતે, તેનાં વિધાના સ્થાને સ્થાને કર્યાં છે, તેવી રીતે કનાશા નદીના જલમાં પશુ સ્નાન કરવાનાં વિધાતા સ્થાને સ્થાને શાસ્ત્રોમાં કરવાની જરુર હતી, છતાં તે ક`નાશાના જલના સ્પતે ઋષ્ટ સાધન તરીકે ગણાવવું તે દૂર રહ્યું, પણ અનિષ્ટ સાધન તરીકે તે કનાશાના જલના સ્પર્શીને ગણાવ્યા છે.
કુમ નાશા જલના સ્પર્શના નિષેધમાં સામુદાયિક મેાહ જ:
સુમ દૃષ્ટિથી વિચાર કરનારાઓ તે, આ કર્માનાશા નદીના જલના સ્પર્શના કરેલા નિષેધ માત્ર સામુદાયિક મેાહને અંગે છે, એમ સ્પષ્ટપણે સમજી શકે તેમ છે, અને તેથી એ ઇશ્વરીય વિધાન નથી, પરંતુ કેવળ ઉપર જણાયું તે પ્રમાણે સાંપ્રદાયિક માહવાળાઓનું જ વિધાન છે, કારણ કે આ વાત તે! સારી રીતે જાણીતી છે કે જૈન લેાકેાનું કેન્દ્રસ્થાન પરાપૂર્વથી અંગ, વંગ, મગધ અને કલિંગમાં હતું અને તે અંગ આદિ દેશોમાં રહેતા લાખા બ્રાહ્મણો જૈનધમ માનવા લાગ્યા હતા એટલું જ નહિ પણ જૈનધર્મીમાં દેવ, ગુરુ અને ધર્મની પરમ મનેાહરતા દેખીને હજારા બ્રાહ્મણોની સંખ્યા જૈનધર્મીમાં દીક્ષિત થવા લાગી હતી,
આધિભૌતિક મહત્તા એ પરમેશ્વરની કે આધ્યાત્મિક મહત્તા નથી :
કારણ કે જગતમાં એક જૈનધમ જ એવી ચીજ છે કે જેમાં પરમેશ્વરની માન્યતા ભૌતિક પદાર્થોના દેવાના મહિમાને અંગે માનવામાં આવી નથી, તેમજ શત્રુના સહાર કે મિત્ર યા ભક્તના પોષણને અંગે પણ પરમેશ્વરની મહત્તા માનવામાં આવી નથી. જૈનધર્મી માં પરમેશ્વરની જે મહત્તા માનવામાં આવી છે, તે કેવળ આત્માના સ્વરૂપતે સાચી રીતીએ જણાવી આત્માના અસાધારણ ગુણાને અસાધારણ રીતીએ રેાકવાવાળાં એવાં કર્મોના આવવાના અને બંધાવાના રસ્તા સમજાવી, તેના વિષાકાતી ભયંકરતા સાચી રીતે વધતે તેવાં અધમ કર્મોને રોકવાનાં સાધને અને બધાયેલાં કર્માને સથા તાડી નાખી સર્વથા અને સદાને માટે આત્માના શુદ્ધ સ્વરૂપે આત્માને રહેવાનું સમજાવનાર હાવાથી જેનેએ પરમેશ્વરની મહત્તા માની છે. આ જ કારણથી પૃથ્વી, પાણી, પહાડ કે હવા ઉર્જાશના આવિર્ભાવથી પરમેશ્વરની મહત્તા માનતા નથી. અસુર કે રાક્ષસાના નાશને પણ પરમૈશ્વરૂપ ગણુતા નથી અને વળી ભક્તોને ચક્રયાક, સલાક કે વૈકુંઠ અણુ કરવાના સામર્થ્યને ઈશ્વરતા ગણતા નથી.
પરમ પરમેશ્વરની વાણી અને સૂર્ય-પ્રકાશ :
જગતમાં જેમ સૂર્ય પોતાના અજવાળાથી ઉત્તમ, મધ્યમ કે અધમ પદાર્થાનુ સ્વરૂપ જ પ્રકાશિત કરે છે, સૂર્યના પ્રકાશ ઉત્તમ પદાર્થો તરફ ધક્કા મારતા નથી, મધ્યમ પદાર્થો તરફ વળગાડી રાખતા નથી અને નુકશાનકારક કનિષ્ઠ પદાર્થોથી દૂર રહેવાની ફરજ પાડતેા નથી, પણ માત્ર તે સૂર્યપ્રકાશ વિધવિધ પદાર્થાંના વિધવિધ સ્વરૂપને જણાવી દે છે કે જેથી ચક્ષુવાળા પુરુષોને ઇષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ કરવાનું બની શકે. તેવીજ રીતે જૈતેના મંતવ્ય પ્રમાણે પરમેશ્વર પણ પુણ્ય અને પાપનું સ્વરૂપ તથા છાંડવા લાયક, આદરવા લાયક અને જાવા લાયક પદાર્થની
For Private And Personal Use Only