Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૨૩ સા-સિદ્ધાતની જડ (૮) શ્રીવિનયવિજય ઉપાધ્યાયકૃત સુક્ષ્માધિકાના છઠ્ઠા ક્ષણના ૧૧૮ મા નિગ્નલિખિત પતિ : ---- 66 तत्र मुख्यानां एकादशानां त्रिपदीग्रहणपूर्वकं एकादशाङ्गचतुर्दशपूर्वरचना गणधरपदप्रतिष्ठा च । '' (૯) શ્રીવિજયરાજેન્દ્રમુકૃિત શ્રીકલ્પસૂત્રાપ્રમેાધિની પૃ. ૧૬૯ )માંની નીચે મુજબની પંક્તિ ઃ - : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૩ પુત્રગત (6 ' इत्थं त्रिपदीमापथ मुहूर्त्तेनैव द्वादशाङ्गीं रचयाञ्चकुस्ते गणधराः । " જેમ નિષદ્યાના પ્રાકૃતરૂપવાળા ઉલ્લેખ ઉપર હું નોંધી શક્યા છું તેવા ત્રિપદી કે એના પર્યાયવાચી શબ્દના પ્રાકૃતરૂપવાળા ઉલ્લેખ હું અત્ર તેાંધી શકતા નથી, કેમકે અત્યાર સુધી તેવા એકે ઉલ્લેખ મારા વાંચવામાં આવ્યા નથી, તે એ પૂરા પાડવા હું તજજ્ઞોને સપ્રણામ વિનવું છું. આ પ્રમાણેના નિષધાત્રયી અને ત્રિપદી૧૫ કે તેના પર્યાયને લગતા વિવિધ ઉલ્લેખા ઉપરથી સર્વ જીવોને હિતકારી એવા જૈન સિદ્ધાન્તની રચનામાં એ નિષધાત્રયી અને ત્રિપદી કેટલું બધું મહત્ત્વ ધરાવે છે તે સમાયું હશે. એટલે હવે ગણધરદેવ શા માટે એકને એક પ્રશ્ન પૂછે તેને ઉત્તર વિચારીએ, પ્રથમ પ્રશ્ન દ્વારા તત્ત્વ શું છે એમ પૂછાતાં ‘ ઉત્પત્તિ ' સૂચક ઉત્તર મળતાં તેમને શંકા ઉત્પન્ન થાય કે જો ઉત્પત્તિ જ એકલી હેાય તે દુનિયામાં ક્રાઇ શ્રીજી નારા થાય જ નહિ, ત્યારે ફરીને પૂછે કે શું ઉત્પત્તિ સિવાય અન્ય કઇ છે ? આમ વિચારી તેએ ફરીથી, તત્ત્વ શું છે એ મતલબને પ્રશ્ન પૂછૅ. આને ઉત્તર ‘વિનાશ ’એવા મળતાં વળા શૌકા થાય કે જો દરેક ઉત્પન્ન થયેલી ચીજ સદંતર નાશ પામે છે, એમ જો આને અથ હાય તે। પછી જગત્ શૂન્યાકાર બને. આથી ગણધરદેવ કરી એને એ જ પ્રશ્ન પૂછે અને એતે ઉત્તર ‘સ્થિર ' એવા મળતાં તેમને એવા નિશ્ચય થઇ જાય કે ચત્ સત્ તનુવ્યયયુમ્, કામ્યા वस्तुनः सत्ताऽयोगात् અર્થાત્ જે વિદ્યમાન છે તે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાથી યુકત છે. જો એમ ન હોય તે વસ્તુની વિદ્યમાનતા જ સંભવતી નથી.૧૬ For Private And Personal Use Only સમળ્યા બાદ આ પ્રમાણે નિશ્ચય થ ગયા પછી અને વસ્તુનું યથાર્થ સ્વરૂપ ગણધરદેવને કરી પ્રશ્ન કરવાનું ન રહે તે સ્વભાવિક જ છે. અત્ર એ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે કે તીર્થંકરે પહેલી જ વાર કેમ ત્રણ પદો ન કહ્યાં? આના ઉત્તર એમ સુભવે કે તેમ કરવાથી કદાચ વસ્તુસ્થિતિ પૂરેપૂરી ન સમજાય એટણે કટકે કટકે ઉત્તર આપી પ્રશ્નકારને વિચાર કરવાનેા સમય આપવા ડીક છે, એવા હેતુ હોય અથવા તે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણને યેાગ્ય મહત્ત્વ આપવા માટે ત્રણ ઉત્તા આપતા હશે, અથવા તે વિશિષ્ટ જિજ્ઞાસા અમૃત કરવા માટે તેએ તેમ કરતા હશે. આમાં ખરું રહસ્ય શું છે તે તે આગમાના અભ્યાસીએ સપ્રમાણ ઉલ્લેખ રજુ કરે તેા જણાય. ૧૫, વિચાર। સ્થાનાંગ (સ્થા. ૧૦; સુ. ૭૨૭)ની ટીકા (પત્ર ૪૮૧) ગત ‘પદત્રયી’. ૧૬. આ સાથે શ્રીકલ્પસૂત્રા પ્રત્યેાધિની (પૃ. ૧૬૯)માંની હકીકત સરખાવવી.

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231