Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 202
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३२२ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક णिसेजा, ते य ताणि पुच्छिऊग एगतमं ते सुत्तं करेति जारिसं जहा भणितं ।" - હવે ત્રિપદી” અને એના પર્યાયને લગતા ઉલ્લેખ વિષે હું નિર્દેશ કરું છું. એ ઉલ્લખે નીચે મુજબ છે – (૧) કવીશ્વર ધનપાલકૃત તિલકમંજરીનું નીચે મુજબનું ૧૯મું પદ્ય: – " नमो जगन्नमस्याय मुनोन्द्रायेन्द्र भूतये । ये प्राप्य त्रिपदी वाचा विश्वं विष्णुरिवानशे ॥ १९॥" (૨) શ્રીહેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પહેલા પર્વના ત્રીજા સર્ગનું નિન્નલિખિત પદ્ય : - " उत्पादो विगमो ध्रौव्यमिति पुण्यां पदत्रयीम् । ઉદિરા ગન્નાથઃ સર્વત્રામમાતૃશ્રામ | ૬ || " (૩) શ્રીમુનિરને વિ. સં. ૧૨ ૫૫ માં રચેલ અમચરિત્રનું નિલિખિત પદ્ય – “સતૌમિ શ્રીગૌતમસ્તાનેાતામઢાવીન રપૂરિ દ્વારા સમસ્થાત્રિી પુરોઃ | ” (૪) ધર્મવિધિની શ્રીઉદયસિંહ વિ. સં. ૧૨૮૬ માં રચેલી વૃત્તિનું મંગલાચરણરૂપ નીચે મુજબનું પદ્ય : " सा जीयाजैनी गौः सदर्मालं कृतिर्नवासाढ्या ।। त्रिपदान्विततयाऽपि यया भुवनत्रयगोचरोऽव्यापि ॥" (૫) શ્રીદેવેન્દ્રસૂરિકૃત (નવ) કર્મવિપાકની સ્વોપજ્ઞ વિકૃત્તિની પ્રશસ્તિગત નિલિખિત પદ્ય – " विष्णोरिव यस्य विभोः पदत्रयी व्यानशे जगन्निखिलम् । कर्ममलपटलजलदः स श्रीवीरो जिनो जयतु ॥ १॥" (૧) શ્રીદેવાનન્દસૂરિકૃતિ ગતમાષ્ટકનું નીચે મુજબનું દ્રિતીય પદ્ય – श्री वर्द्धमानात् त्रिपदीमवाप्य, मुहूर्त्तमात्रेण कृतानि येन । अङ्गानि पूर्वाणि चतुर्दशापि, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ २ ॥ (૯) પજુસણાકપ (ક૯૫સૂત્ર) ની શ્રીલક્ષ્મી કૌતિના શિષ્ય શ્રીલક્ષ્મીવલ્લભે રચેલી ક૫મકલિકા૪ નામની વૃત્તિના ૧૪૦ માં અને ૧૪૧ મા પત્રગત નિશ્વલિખિત ઉલ્લેખ – " दीक्षां गृहीत्वा स्वामिनं पृष्टवान्-किं तत्त्वं, उप्पज्जेइ वा-उत्पद्यन्ते इति पदं श्रुत्वा विचारित....एतया त्रिपद्या जगत्स्वरूपं इन्द्रभूतिना ज्ञातं पुनर्दृष्टान्तश्च भगवता ત્રિપ: વરિત: ” ૧૩. આ સંપૂર્ણ કાવ્ય અને તેનું ગુજરાતી ભાષાંતર મેં શ્રી ધર્મવર્ધનગણિકૃત વિરભક્તામરના સ્પષ્ટીકરણમાં આપેલ છે. જુઓ “શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને પ્રથમ વિભાગ ” (પૃ. ૨૩-૨૫ ). ૧૪. આ સંબંધમાં જુઓમારું “જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સુચીપત્ર” (ભા. ૨, પૃ. ૧૭૨ અને એ પછીનાં). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231