________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
૩૨૪
ભાવ' પદનો વાસ્તવિક અર્થ:
6
ભાવ, અધ્યવસાય, વિચાર, પરિણામ ઈત્યાદિ શબ્દો લગભગ પર્યાયવાચક ગણવા હાય તા ગણી શકાય તેમ છે. પ્રતિપ્રાણિઓમાં જે જે ભાવા, અધ્યવસાયા, વિચારા કિવા પરિણામે ઉત્પન્ન થાય છે તે સર્વને આધાર તે તે પ્રાણિઓનાં તે તે કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયેાપશમ અને ઉદયને અવલખીને રહેલા છે. ઉપશમ થવા યોગ્ય કા ઉપશમ થાય ત્યારે આત્મિક ભાવ તદનુસારી હાય છે, કર્માંના ક્ષય થવાથી આત્મપરિણતિ તદ્દનુકૂલ બને છે. એ મુજબ કર્માંના ક્ષયેાપશમ તથા ઉદય પ્રસ ંગે આત્મિક અધ્યવસાય અનુક્રમે તેવા જ થાય છે. યુદ્ધિ: ધર્માનુસારિન ' એ લૌકિક સુક્તિને પણ ઉક્ત રીત્યા સંગત કરવામાં પ્રાયઃ કશાય વિરાધ આવતા નથી, અર્થાત્ ‘ વર્માનુસારની ’ એ પદના અ` કર્માંતેા જેવા ઉપશય-ક્ષય-ક્ષયાપશમ અથવા ઉદય વ તા હાય તેવી બુદ્ધિ-આત્મપરિણતિ થાય છે, એ પ્રમાણે કરવામાં પ્રાયઃ થતા નથી. કર્મીની ઉપશમાદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓ તેમ જ આત્માને અનાદિ સસિદ્ધ પરિણામ એ ઉભયની અપેક્ષાએ ઔપમિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક, ઔયિક અને પારિામિક એમ ભાવાની પાંચ વિભાગેામાં વહેંચણ થાય છે.
બાધક હેતુ દૃષ્ટિગોચર
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. આત્મપ્રદેશામાં કર્માંની સત્તા હોવા છતાં જે અવસ્થામાં કતા વિપાકાય તેમજ પ્રદેશાદય, એ બન્ને પ્રકારના ઉદયના અભાવ હાય અર્થાત્ ક ા ઉપશમ થયેલા હાય તે અવસ્થાને ઉપશમ અવસ્થા કહેવાય છે અને તેથી ઉત્પન્ન થતા જે ભાવ તે આપમિક ભાવ કહેવાય છે.
૨. તે તે કર્મ'ના નિર્મૂÖલ ક્ષય થવાથી ઉત્પન્ન થતા જે તે તે ભાવ તે ક્ષાયિક ભાવ
કહેવાય છે.
૩. ઉદયમાં આવેલ કર્માંના ક્ષય અને ઉદયમાં નહિ આવેલ કના ઉપશમ એ બન્ને પ્રકારની જે અવસ્થા તે ક્ષયેાપશમ ગણાય છે અને તેથી ઉત્પન્ન થતા જે ભાવ તે ક્ષાયેાપમિક ભાવ કહેવાય છે.
૪. શુભાશુભ કર્મનું ફળ ભાગવવું તેને ઉદય કહેવામાં આવે છે અને તે ઉદયથી ઉત્પન્ન થતા જે ભાવ તેને જ્ઞાની મહર્ષિએ આયિક ભાવ કહે છે.
"
કાર્તિક
૫. જીવ તેમજ અજીવનું જીવપણે તેમજ અજીવપણે અનુક્રમે જે રહેવાપણું, એ પ્રમાણે ભવ્ય-અભવ્યનું ભવ્યપણે—અભવ્યપણે જે રહેવાપણું ઈત્યાદિને પારિમિક ભાવ કહેવામાં આવે છે.
યદ્યપિ આ પાંચે પ્રકારના ભાવનું સ્વરૂપ જાણવાની જરૂર છે. તથાપિ એ પાંચે ભાવે। પૈકી ક્ષયાપશમભાવનું સ્વરૂપ કાંઈક વિશેષ કતિ તેમજ જાણવાની જરૂર હાવાથી તેનું જ યથામતિ સક્ષિપ્ત સ્વરૂપ અહીં આપવામાં આવે છે.
ક્ષચેાપશમના શબ્દાર્થ :
क्षयश्व-समुदीर्णस्याऽभावः उपशमश्च - अनुदीर्णस्य विष्कम्भितोदयत्वं ताभ्यां निर्वृत्तः क्षायोपशमिकः [ ઉદયમાં આવેલ કા ક્ષય અને ઉદયમાં નહિ આવેલ કને
For Private And Personal Use Only