Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 200
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦. શ્રી જૈન સત્ય પ્રકાશ (૨) શ્રીજિનભદ્રાણિ ક્ષમાશ્રમણકૃત વિસે સાવસ્મયભાસ (વિશેષાવશ્યક ભાષ્ય)ની ૨૦૮૪ મી ગાથાની મલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિના ૮૬૦ માં પત્રગત નિમ્નલિખિત પંક્તિ – "तत्र श्री गौतमस्वामीना निषधात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि । प्रणिपत्य पृच्छा च निषद्योच्यते । प्रणिपत्य पृच्छति गौतमस्वामी-कथय भगवन् ! तत्त्वम् । ततो भगवानाचष्टे-~-उप्पन्नेइ वा । पुनस्तथैव पृष्टे प्राह-विगमेइ वा । पुनरप्येवं कृते वदति-धुवेइ वा । एतास्तिस्रो निषद्याः । आसामेव सकाशात् यत् सत् तदुत्पादव्ययध्रौव्ययुक्तम् , अन्यथा वस्तुनः सत्ताऽयोगात्' इत्येवं तेषां गणभृतां प्रतीतिर्भवति "१२ । (૩) આવસયસુત્ત (આવશ્યક સૂત્ર )ની શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિજજુત્તિ (નિર્યુક્તિ )ની ૭૩૪ મી ગાથાની શ્રીમાલયગિરિસૂરિકૃત વૃત્તિના ૩૬૩ મા પત્રગત નિમ્નલિખિત ઉલેખ :– ___ " तत्र भगवता गौतमस्वामीना निषधात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि । प्रणिपत्य पृच्छा निषयोच्यते। भगवान् वर्द्धमानस्वाम्युक्तवान् -' उप्पन्नेइ वा विगमेइ वा धुवेइ वा ' उत्पन्न इति उत्पत्तिस्वभावः, विगम इति-विनाशधर्मा इति भावः, ध्रुव इति स्थितिधर्मा, एता एव तिस्रो गणभृतां निषद्याः, तथाहि-एतासामेव सकाशात् उत्पादन्ययध्रौव्ययुक्त सदिति गणभृतां प्रतीतिरुपजायते, अन्यथा सत्ताया अनुपपत्तेरिति” (૪) શ્રીજિનપ્રભસૂરિકૃત અપાપાપુરી (સંક્ષિપ્ત) ક૯૫નું નીચેનું પદ્ય : - " चक्रे तीर्थप्रवृति चरमजिनपतिर्यत्र वैशाखशुक्लैकादश्यामेव रात्रौ वनमनु 'महसेना' ह्वयं 'जम्भिका'तः । सच्छात्रास्तत्र चैकादश गणपतयो दीक्षिता गौतमाया जान्थुदिशाङ्गी भवजलधितरी ते निषधात्रयेण ॥२॥" (૫) મહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિકૃત ક૫રિણાવલીના ૧૨૦ મા પત્રમાં નીચે મુજબનો ઉલ્લેખ – (પૃ. ૪૫–૫૭) માં ઉત્પાદ-સ્થિતિ-સંગોને નિરાસ કર્યો છે તે તે જૈનદર્શનના અભ્યાસીઓએ જરૂર જેવો ઘટે. અત્ર મેં જે અનેકાંતવાદને ઉલ્લેખ કર્યો છે તેને અને સ્યાદ્વાદને હું તો એક જ ગણું છું. અનેકાંતવાદમાંથી સ્યાદ્વાદ ઉદ્ભવ્યો એમ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ઘવે અને શ્રીયુત જગદીશચંદ્ર જૈનીએ પ્રસ્પી એ બેની ભિન્નતા સૂચવી છે ખરી, પરંતુ તે બાબતમાં કોઈ પ્રમાણુ કે શાસ્ત્રીય પાઠ તેમણે રજુ કરેલ જણાતા નથી, તો તેમ કરવા મારી તેમને સાદર જાહેર વિજ્ઞપ્તિ છે. ૯, ૧૦, ૧૧. પં. હરગોવિંદદાસે સંપાદિત કરેલી આવૃત્તિમાં ૮૬૧ મા પૃષ્ટમાં આની છાયા આ પ્રમાણે છે:– “ ૧. ૩રપતે વા . ૨. વિકાછત્તિ વા રૂ. ધુવાળ વા ” ૧૨. આ પંક્તિના ભાવાર્થ માટે જુઓ શ્રીવિશેષાવથક ભાષાંતર ભાગ ૨, પૂ. ૭૪. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231