________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
कम्णा भणो हो, कम्मुणा होइ खत्तिओ । सो कम्मुणा होइ सुहो होइ कम्मुणा ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્તિક
માણસ કથી બ્રાહ્મણુ થાય, કર્મથી ક્ષત્રિય થાય, કથી વૈશ્ય થાય અને શૂદ્ર પણ ક્રમથી—ક્રિયાથી જ થાય !
આમ અનેક રીતે તપાસતાં આપણે એ સહજે જોઇ શકીએ છીએ કે ભગવાન મહાવીરસ્વામી તે સમયના એક જબરદસ્ત સુધારક જ નહિ, પરન્તુ યુગપ્રવર્તક હતા. એમણે, ન કેવળ શ્રમસૌંસ્કૃતિમાં જ, બલ્કે આખી જૈનસંસ્કૃતિમાં કાયા પલટ કરી દાધી હતી. ભગવાનના આ યુગ-પ્રવર્તનમાં, ભગવાને ચુંવાલીસસે બ્રાહ્મણાને આપેલી દીક્ષાએ વધારે મહત્ત્વને ભાગ ભજવ્યેા છે, એમ કહી શકાય. જે બ્રાહ્મણા-જે વિદ્વાન બ્રાહ્મણ, પોતાના મતનું જબરદસ્ત અભિમાન રાખી, બાએને ઘેર વિરોધ કરે, તે જ વિદ્વાને પોતાના સેકડા શિષ્યાની સાથે ભગવાનની પાસે દીક્ષા લે, એ કંઇ એણું મહત્ત્વનું કાર્યાં નથી. ભગવાનના યુગ પ્રવતન--કાળના પ્રારંભમાં જ ભગવાનને મળેલા આ વિજય ખરેખર શ્રેષ્ઠ મ ́ગલાચરણરૂપ હતા.
For Private And Personal Use Only
એ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીએ વ્રતેની દૃષ્ટિએ, આચારવિચારની દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિએ, સધવ્યવસ્થાની દૃષ્ટિએ, ભારતમાં શાન્તિ ફેલાવવાની દૃષ્ટિએ, અહિંસા ની દૃષ્ટિએ, પારસ્પરિક રાગ-દ્વેષે મટાડવાની દૃષ્ટિએ, આધ્યાત્મિક દૃષ્ટિએ, સાધુઓને અને ગૃહસ્થાને પોતપોતાને ધમ સજાવવાની દૃષ્ટિએ; આમ અનેક દૃષ્ટિએ જે પ્રખર પ્રયત્ના કર્યાં છે, અને પેાતાના એ પ્રયત્નમાં જે મહાન સફળતા મેળવી છે, એ એમના ઉત્તમ ત્યાગ, નિઃસ્વા'તા, લોક-કલ્યાણની ભાવના અને એમના ઊંચામાં ઊંચા આત્મિકજ્ઞાનનું પરિણામ છે, એમ કેાઇ પણ વિચારક કહ્યા સિવાય નહિ રહે!
ભગવાન મહાવીર એટલે સાચા સુધારક, ભગવાન મહાવીર એટલે જગતના ઉદ્દારક, ભગવાન મહાûર એટલે સાચા નવયુગપ્રવર્તક ! ભગવાન મહાવીરને ખરી રીતે જગત્ એળખી શકયું નથી. અરે, ભગવાન મહાવીરને માનનારા પૂજનારા પોતે પણ તેમને એળખી શક્યા છે કે કેમ ?-એ પણ દાવા સાથે કહેવું દુષ્કર છે. જો આપણે ભગવાન મહાવીરસ્વામીને ખરેખરી રીતે એળખી શકયા હાત, તે। તેમને આપણે આપણા જ પ્રભુ તરીકે નહીં. પરન્તુ જગતના પ્રભુ તરીકે ઓળખાવી શકયા હોત. ભગવાન્ મહાવીરના સમકાલીન મુદેવનું ચરિત્ર, આજે દુનિયાની તમામ ભાષાઅેમાં, અનેક આવૃત્તિઓમાં બહાર પડતું જ રહે છે, જ્યારે ભગવાન મહાવીરસ્વામીનું એક પણ ચરિત્ર, એક પણ ભાષામાં એવું આલેખાયેલું આપણે નથી જોતા કે કાઇ પણ્ ધને અનુયાયી અને વાંચતાં જ ભગવાન મહાવીરસ્વામીને પ્રશંસક અને—ભક્ત અને ! ભગવાન મહાવીરસ્વામીના સમકાલીન મુદેવના અનુઆયીએની સંખ્યા આજે દુનિયામાં કરાડાની -- પચાસ સાઠ કરે।ડ જેટલી છે, પ્રભુ મહાવીરસ્વામીને માનનારાની સંખ્યા ભાર લાખની! ! કેટલા દુઃખનો વિષય છે ! ! !
શાસનદેવ સર્વને સમ્રુધ્ધિ, અને ભગવાનનું શાસન જગમાં સત્ર ફેલાવવાનું ખળ આપે, એ અભિલાષા સાથે સાચા સુધારક યુગપ્ર`તક પ્રભુ મહાવીરસ્વામીને ભૂરિ ભૂરિ વંદન કરી અહીં જ વિરમીએ!