________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯૧
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાતિ ક
રસલબ્ધિના ક્ષીરાશ્રવ, માથવ, અમૃતાત્ર, ધૃતાથવ વગેરે ભેદો સમજવા, ક્ષેત્રલબ્ધિના એ ભેદ --૧. અક્ષીણમહાનસીલબ્ધ અને ૨. અક્ષીણમહાલયવધિ, શ્રી ગૌતમ મહારાજાને અક્ષીણમહાનસીલિધ પણ હતી. આ લબ્ધિના પ્રભાવે તેમણે ઘેાડી ખીરથી પણ ૧૫૦૦ તાપસેાને જમાડયા હતા,
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલિક ખેડુતના પ્રસગ, પૂર્વ સંસ્કારીનું પ્રાબલ્ય :
પ્રાર’લમાં કહ્યા પ્રમાણે શ્રી ગૌતમ મહારાજે જે સિંહને મરતી વખતે નવકારમંત્ર સંભળાવી આશ્વાસન આપ્યું હતું, તે સિંહ મરીને અત્યારે ખેડૂત થયા હતા. તેને જોઈ તે પ્રભુ શ્રી વીરે કેવલજ્ઞાનથી જાણ્યું કે — - હે કે મે ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં આવે મારેલ હાવાથી મારી ઉપર તેને દ્વેષ છે, તે પણ તેને હું ઉદ્ધાર કરું. એટલે પ્રભુએ ગૌતમ ગણધરને કહ્યું કે “ હે વત્સ આ સામે ખેતરમાં ખેડ કરતા ખેડુતને પ્રતિધ કરવા જા!” એટલે ગૌતમસ્વામીએ ત્યાં જઈ તેને ઉપદેશ આપ્યા અને તેને દીક્ષા દીધી. પછી તેને સાથે લઈ તે શ્રી ગૌતમ ગણધર પ્રભુની પાસે આવ્યા. પ્રભુને જોતાંની સાથે જ દ્વેષ જાગવાથી વેષ મૂકીને તે ખેડુત ચાલ્યેા ગયે. અહીં સંસ્કારતા સિદ્ધાંત સમજવા જેવા છે. જેવા સ`સ્કાર આ ભવમાં પડયા હોય તેવા સંસ્કારને લઈ ને જીવ ભવાંતરમાં જાય છે. પાછલા ભવમાં સંયમાદ્રિતી આરાધનાના ઉચ્ચ સંસ્કારને પ્રતાપે જ શ્રી વસ્વામી આદિ મહાપુસ્જાને નાની ઉંમરમાં પણ સયમ–સાધનાને ઉત્તમ અવસર મળ્યા હતા. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઇએ પાછલા ભવમાં ખરા” સ`સ્કારા પડા હૈાય તે તેવા જ સ`સ્કારને ભવાંતરમાં અનુભવ થાય છે. હાલકના પૂર્વ સૌંસ્કારાએ જોર માર્યું. અને તે પ્રશ્ન વીરને જોઇને સયમ છેાડીને નાસી ગયે।.
કે
શ્રી વીરનિર્વાણ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ:
66
શ્રી ગૌતમ મહારાજે પચાસ વર્ષતી ઉંમર વિત્યા બાદ એકાવનમાં વર્ષ, દીક્ષા ગ્રહણ કરીને ત્રૌશ વર્ષ સુધી એટલે ૮૦ વર્ષની ઉંમર થઇ ત્યાં સુધી છદ્મસ્થભાવે પ્રભુ શ્રી વીરની સેવા કરી અને આત્માને નિર્મલ કર્યા, ૮૧ મા વર્ષના પ્રારંભમાં તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું, તે પ્રસ'ગ આ પ્રમાણે છેઃ પેાતાના નિર્વાણ સમય નજીક જાણીને પ્રભુ મહાવીરદેવે, ગૌતમના મારી ઉપર અત્યન્ત રાગ છે. માટે મારાથી દૂર હશે તેા જ તેને કેવલજ્ઞાન થશે ”, એમ વિચારીને શ્રી ગૌતમને નજીકના કાઇક ગામમાં રહેતા દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિમાધ કરવા જવાની આજ્ઞા ફરમાવી, તે પ્રમાણે ત્યાં જઈ તેને પ્રતિધ પમાડી પાછ કરતાં રસ્તામાં તેમણે, પ્રભુના પંચમ-નિર્વાણ-કલ્યાણક માટે આવેલા દેવાના કહેવાથી, પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણુના સમાચાર જાણ્યા તેમને અસહ્ય ખેદ થયા. અને તે સ્તબ્ધ થઇ ગયા. અને તે ખિન્ન હૃદયે મહાવીર ” ‘ મહાવીર ’ શબ્દને માટે સ્વરે જાપ કરવા લાગ્યા. ખેલતાં ખેલતાં કંઠ અને તાળુ સુકાવા લાગ્યાં. એટલે છેવ2 એકલે ‘વી' શબ્દ ખેલવા લાગ્યા. પોતે દ્વાદશાંગીના જાણકાર હેાવાથી ‘વી' શબ્દથી શરુ થતા, અનેક સ્તુતિ-સૂચક શબ્દો તેમને યાદ આવ્યા. છેવટે વીતરાગ શબ્દની વિચારણા કરતાં તેમણે જાણ્યું કે • પ્રશસ્ત સ્નેહ પણ મેક્ષ પામવામાં વિઘ્નકર્તા છે, એમ જાણી શ્રી ગૌતમ મહારાજા વિચારવા લાગ્યા કે • ખરેખર હું ભૂલ કરૂ છું.
""
k
“ વીર્ ” વીર 'એમ
જ
-
પ્રભુ તે
વીતરાગ છે.
For Private And Personal Use Only