________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૭
શૂલપાણિયક્ષને ઉપસર્ગ વગેરે ફળ મળ્યું છે તે આ કેયડાનું સમાધાન કેવી રીતે કરવું એ એક સવાલ છે. બીજી વાત એ છે ભગવાનને ઉપરાઉપરી દશ સ્વપ્ન આવ્યાં. સ્વપ્નશાસ્ત્રના કથનથી ઉપરાઉપરિ સર્વપ્ના માળાનુ કહેવાય છે. અને માળાસ્વપ્નનું ફળ મળતું નથી, અર્થાત તેવાં સ્વપ્નાં નિરર્થક હોય છે. જયારે ભગવાનને તે બધુંય ફળ મળ્યું છે. એ બેને ખુલાસે, સ્વપ્નવિદ્યાને ઉંડાણથી અભ્યાસ કરનાર કરશે તે તે વધારે ઉચિત થશે. હું તે તરફ તેના જાણકારોનું, સમાધાન કરવા ધ્યાન ખેંચું છું. ઉલ પંડિતઃ
આ દશ સ્વપ્નમાં આવ્યા પછી સૂર્ય ઉગતાં બધા લેકે ભગવાન મહાવીરને કુશલ ક્ષેમ જોઈ રાજી થયા, આશ્ચર્યમાં પડયા કે અહોભાગ્ય છે કે આજે આ દુષ્ટ યક્ષથી ભગવાન બચી ગયા. ત્યાં ઉત્પલ નામને એક સ્વપ્નવિદ્યાને પારંગત પંડિત આવી ભગવાનને કહેવા લાગ્યો કે આપ તે તેનું ફળ જાણો છો પણ હું એ વિદ્યાદ્વારા તે જાણું છું માટે આપની આગળ કહું છું. એમ કહી તેણે સ્વપ્નનું ફળ કહી સંભળાવ્યું. ચોથા સ્વપ્નાનું – બે માળા દેખી તેનું ફળ તે (ઉત્પલ) જાણી શક્યો નહિ, ત્યારે તેનું ફળ મહાવીર ભગવાને પોતે જ કહ્યું કે :
__ “ई उप्पल ! जणं तुमं न याणसि तणं अहं दुविहं सागाराणगारियं धम्मं पण्णवेहामि" હું શ્રાવક અને સાધુ એમ બે પ્રકારે ધર્મની પ્રરૂપણ કરીશ. Mાં ક્યારે આવ્યાં ?
ભગવાન મહાવીરને શૂલપાણિ યક્ષને ઉપસર્ગ કયારે થયો, દશ સ્વપ્નાં કયારે આવ્યાં, તેની સાલ સંવત કેઈ ગ્રંથમાં નથી, પરન્તુ ભગવાનની દીક્ષા થયા પછી તે જ વર્ષે એટલે કે દીક્ષા લીધી તે વર્ષના શ્રાવણ સુદિમાં આ પ્રસંગ બન્યો હશે. એ હિસાબે મહાવીર ભગવાનની ઉમર લગભગ તે સમયે ૩૧ વર્ષની હોવી જોઈએ તેથી આ પ્રસંગ આજથી ૨૫૦૩ વર્ષ પહેલાં બન્યો કહેવાય.
આમ શૂલપાણિયક્ષને ઉપસર્ગ અને પ્રભુ મહાવીરનાં દશ સ્વપ્ન વિષે ટૂંકમાં વિચાર કર્યો છે. ભગવાનના જીવનની દરેક ઘટના ઉપર વિસ્તારથી નિષ્પક્ષ-ગંભીર પદ્ધતિથી ચર્ચા થવાથી તેમાં ઘણા પ્રકાશ થશે. ભગવાન મહાવીરનું એક આદર્શ ચરિત્ર તૈયાર કરીને જગત સમક્ષ મૂકવામાં, ખરેખર, એ પ્રભુની પરમ ઉપાસના રહેલી છે.
१ मालास्वप्नोऽह्निदृष्टश्च तथाऽऽधिव्याधिसंभवः । મમૂત્રાદિત્યઃ વનઃ સ નિરર્થક: | સુબોધિકાટીકા. ચોથું વ્યાખ્યાન.
૨ આ ઉ૫લ, પાર્શ્વનાથ ભગવાનના સાધુઓની પાસે સાધુ થયો હતો, પણ પાછળથી તે સંયમ છોડી પરિવાજિક થયો હતો, છતાં જૈનધર્મ ઉપર તેની અટલ શ્રદ્ધા હતી. તે અષ્ટાંગનિમિત્તવિદ્યામાં નિષ્ણાત હતું એમ શ્રીગુણચંદ્રસૂરિ લખે છે;
तत्थ य उपल्लो नाम परिवायगो पासजिणतित्थव्वपडिवन्नसामन्नो भोमुप्पायसुमिणंतવિકાસકાળવંગળહમામનિમિત્ત રચારમત્યવિચાળ મહાવીરચરિય, પૃ. ૧૫૩,
મહાવીરચરિય અને હેમચંદ્રાચાર્યના દશમા પર્વમાં લખ્યું છે “ઉત્પલ પહેલાંથી જ ત્યાં આવી પહોંચ્યા હતા.
For Private And Personal Use Only