________________ 1968 1967*9* - આશિર્વચન - પરમ શ્રધ્ધય ગુરુદેવ તપસમ્રાટ છે બા. બ્ર. પરમ પૂજ્ય શ્રી રતિલાલ છે મહારાજ સાહેબનાં મૌખિક આશિર્વચન.. સાધ્વી તરૂલતા જીન શાસનનું છે કે મઘમઘતુ પુ૫ છે. સ્વ-કલ્યાણ માટેની તેની સાધના પર કલ્યાણનું કારણું પણ થતી દેખાય છે. સાધ્વી. જ 6 છનાં આ પ્રથમ પુસ્તકના પ્રકાશન # વખતે મારા પેટ ભરીને આશિર્વાદ છે છે. તેઓ ખૂબ ખૂબ આગળ વધે છે અને વરસે વરસ તેમના આવા આ પુસ્તક છપાય.