Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 27
________________ ગર્ભસંસ્કરણઃ રત્નપ્રસૂતા બનવાની સાધના પરમ પવિત્ર જૈનાગમ શ્રી કલ્પસૂત્ર. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના અલૌકિક જીવનના તમામ પાસાઓની તેમાં સુંદર છણાવટ થઇ છે. પ્રભુના જન્મનો અધિકાર વર્ણવતા ગ્રન્થકારે પ્રયોજેલી પંક્તિઓમાંથી એક મજાની વસ્તુ જાણવા મળે છે. તીર્થંકરદેવો, ચક્રવઓ, બળદેવો કે વાસુદેવો જેવા પુરુષરનો કાયમ ઉત્તમ કુળમાં જ અવતરે છે. • તેઓ તુચ્છકુળમાં જન્મ લેતા નથી. (રાજીવું હિતો) • તેઓ દરિદ્રકુળમાં જન્મ લેતા નથી. (૫રિહિતી) • તેઓ કૃપણકુળમાં જન્મ લેતા નથી. (રવિવMહિંતો) ઊંચો પાક આપતી ખેતરની માટી પણ ઊંચી જ હોય છે. સાચો હીરો મૂલ્યવાન છે તો તેનું જડતર ક્યારેય એલ્યુમિનિયમ રિંગમાં નથી જ થતું. ભાંગેલી પતરાળીમાં ઘરશાળા ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98