Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 10
________________ સંબંધની સૃષ્ટિ નામ : ઇન્દ્રભૂતિ માતા : પૃથ્વીદેવી ભાઇ: અગ્નિભૂતિ, વાયુભૂતિ. ગોત્ર : ગૌતમ પિતા : વસુભૂતિ ચમcકૃતિ જ્ઞાન અહંકારે કહ્યું, રાગે કરી જગગુરુસેવારે, શોકે કેવલ પામિયું, કારણ સર્વે ન કહેવા રે શ્રી ગણધરભાસ મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.સા. હે ગીતમ પ્રભુ ! અષ્ટાપદ ઉપર આપ ચડી ગયા, પણ મારી ઉપર અષ્ટ-પદ ચડી ગઇ છે. અષ્ટાપદ ઉપર ચડવા આપે સૂર્યના તેજકિરણોનું આલંબન લીધું, અષ્ટ-અપદને ઉતારવા ઓપન તેજકિરણોનું આલંબન મને આપો ને !

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94