Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 64
________________ સર્જન દ્વાદશાંગી જગચિંતામણિ ચૈત્યવંદના ભાષિમંડલ સ્તોત્ર ચમત્કૃતિ છઠ છઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ એ સમ શુભ પાત્ર કો નહિ, નમો નમો ગોરમવામાં શ્રી વીસરસ્થાનક પદ પૂજા અન્તર્ગત ગોયમપદ પૂજા શ્રી વિજય લક્ષ્મીસૂરિ મહારાજ હે ગૌતમ પ્રભુ ! આપની પાસે વિશિષ્ટ જ્ઞાન અને વિરલ લબ્ધિઓ હતી, છતાં તે બધું ઓપે ગોપવી રાખ્યું ! મારી પાસે જે નથી તેની ડંફાસો પણ હું હાંકે રાખું છું... આપતી અને મારી વચ્ચેનું અંતર ક્યારે ઘટશે ? ૫૫

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94