________________
સર્જન દ્વાદશાંગી જગચિંતામણિ ચૈત્યવંદના ભાષિમંડલ સ્તોત્ર
ચમત્કૃતિ છઠ છઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ એ સમ શુભ પાત્ર કો નહિ, નમો નમો ગોરમવામાં
શ્રી વીસરસ્થાનક પદ પૂજા અન્તર્ગત ગોયમપદ પૂજા શ્રી વિજય લક્ષ્મીસૂરિ મહારાજ
હે ગૌતમ પ્રભુ ! આપની પાસે વિશિષ્ટ જ્ઞાન અને વિરલ લબ્ધિઓ હતી, છતાં તે બધું ઓપે ગોપવી રાખ્યું ! મારી પાસે જે નથી તેની ડંફાસો પણ હું હાંકે રાખું છું... આપતી અને મારી વચ્ચેનું અંતર ક્યારે ઘટશે ?
૫૫