Book Title: Gautam Geeta
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar
View full book text
________________
મૌતમ-સ્વાધ્યાય નૂતન વર્ષની મંગલ પ્રભાતે ઃ શ્રી વિનયપ્રભ મહારાજ રચિત
શ્રી ગૌતમસ્વામી રાસ નિત્ય સ્મરણીય : શ્રી ગૌતમસ્વામી અષ્ટક કૈવલ્યપર્વની આરાધના : શ્રી ગૌતમસ્વામીનાં દેવવંદના કૈવલ્યપર્વનો જાપમંત્ર : શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ
ચમત્કૃતિ त्रैलोक्यबीजं परमेष्ठिबीजं सज्ज्ञानबीजं जिनराजबीजम् । यन्नाममंत्रं विदधाति सिद्धिं स गौतमो यच्छतु वाञ्छितं मे ।। ત્રણ લોકનાં બીજ સ્વરૂપ, પરમેષ્ઠિઓના બીજ સ્વરૂપ ઉત્તમ જ્ઞાનનાં બીજ રવરૂપ અને જિનેશ્વરોના બીજ રવરૂપ એવો જેમનો નામરૂપ મંત્ર સર્વ પ્રકારની સિદ્ધિને કરે છે, તે શ્રી ગૌતમગણધર મારાં વાંછિતોને આપો.
શ્રી ગૌતમસ્વામી અષ્ટક 'હે ગીતમ પ્રભુ ! માંગો તે મળે તેવો આપના નામનો પ્રભાવ છે
-
1
-
-
મારી નામનાની કામના ઓગાળી દો ને !
૬૪

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94