________________
અને વધતા જતા ત્રાસ જોઈને તેઓ ક્ષુબ્ધ બન્યા, શરૂ કરેલી એરીસ્ટરી એને ઠેકાણે રહી, અને પોતાના જાતભાઇઓના બચાવના માગેો યેાજવામાં તેઓ ગુંથાયા. કોઈ પણ સમજાવટને અનુકૂળ બનવાની ના પાડતી અને આખરે હડધૂત કરીને પોતાના લાંબ વસવાટની ભૂમિમાંથી હાંકી કાઢવાની મુરાદ સેવતી સર્વ સત્તાધીશ ગેારો રાજસત્તાને વિષ શી રીતે કરવા અને હિંદી પ્રજાના હક્કોનું સંરક્ષગુ શી રીતે કરવું એ પ્રશ્ન ગાંધીજીને ભારે મૂઝવવા લાગ્યા. બળવેા, મારા-મારી કરવી, જ્યાં ત્યાં ખૂને કરવા, ગારી પ્રજાને અને તેટલો રંજાડવી-આમ કરવાથી ધ્યેયની સફળતા થાય તેમ હતું જ નહિ. ગાંધીજી એ માગે કદી જાય તે તેા અને જ નહિ. અહિંસાનું અનુપાન, એમ કરવાથી સફળતા મળે તે પણ, ગાંધીજીએ ગળથુથીમાંથી જ કર્યુ. હતુ. પોતે કોઈ ને આંગળી સરખી પણ અડાડે નહિ તે અન્ય કોઈ તે મારપીટ કરવાને તે આદેશ કેમ જ આપે? આ મન્થનમાંથી તેમને સૂઝેલો સત્યાગ્રહની યાજના તેમણે તે વખતે હયાતી ધરાવતા સન્તપુરુષ ટોલ્સ્ટોયને જણાવી અને ટોલ્સ્ટોયે જાણે કે પોતાનેા ખીજો કોઈ સમાનધમાં પૃથ્વીને આજે છેડે જન્મ્યા ડ્રાય એમ આનંદમાં આવી જઇને એ યેાજનાને ખૂબ ખૂબ આવકારી, ત્યાર પછી બનેલા ઇતિહાસે દુનિયાને જણાવ્યું કે પશુબળ સિવાય ખીજી એક એવી શક્તિ છે કે જેને સગ્રહિત કરીને ગમે તેવી નિશ્રળ રાજ્યસત્તાને હકાવી શકાય છે અને દયાચેલી નિઃશસ્ત્ર પ્રજાની વ્યાજખી માંમણીએ સ્વીકારવાની ફરજ પાડી શકાય છે. આ અનુભવ સાથે ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા. હિંદુ સ્તાનમાં રાજકીય આન્દોલન લગભગ દશ પંદર વર્ષથી શરૂ થયુ હતું. દેશમાં વિનીત અને ઉદ્દામ-એમ એ પક્ષા પડી ગયા હતા. એક પક્ષ કેવળ બંધારણપૂર્વકની રાજકીય હિલચાલમાં જ માનતા હતા અને એમ કરતાં જે કાંઇ ધીરે ધીરે મળે તેથી સાષ માનીને આગળને આગળ પ્રયત્ન ચાલુ રાખવાનું પ્રજાને કહેતા હતા. તેને
Jain Education International
For Personal & Private Use Only www.jainelibrary.org