________________
૧૪૭
આવી જ મીજી પણ્ બે મોટી પબ્લીક સ્કૂલો છે, જે ખ્રિસ્તીમિશન સંચાલિત છે. તેમાં પણ પ્રાન્તપ્રાન્તના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાથીનીએ ભણતાં હોય છે. મેટા ભાગે સરકારી નેાકરી કરતા અધિકારીએ પોતાનાં બાળકોને આવી સ્કૂલામાં ભણવા મેકલે છે. તેમની અવારનવાર દેશના એક છેડેથી બીજે છેડે બદલી થતી હોય છે અને તેથી તેમને પેાતાનાં બાળકાના શિક્ષણ માટે આવી સ્કૂલાનું અવલંબન લેવું પડે છે. વળી, પ્રાન્તે પ્રાન્તે શિક્ષણનીતિ અને અભ્યાસક્રમામાં પાર વિનાના ફેરફારો થઈ રહ્યા છે અને કાંઈક અનવસ્થા જેવી દશા પ્રવતી માલૂમ પડે છે. એ પરિસ્થિતિમાં જેને અંગ્રે”ના વિશેષ આગ્રહ હાય અને જેમનેા મુંબઈ, કલકત્તા જેવાં ઢાઈ માટા શહેરમાં સ્થાયી વસવાટ ન હેાય તેએ પણ પોતાનાં બાળકેાને આવી સંસ્થામાં રાખવાનું વધારે પસંદ કરે છે. આવી પબ્લીક સ્કૂલોમાં લગભગ એકસરખાં ધારણા અને લગભગ એકસરખાં પાયપુસ્તકો હાય છે. તેથી પેાતાનાં કરાંઓની સયેાગવશાત્ આ પ્રકારની ઉત્તર તેમ જ દક્ષિણમાં આવેલી સ્કૂલમાં ફેરબદલી કરાવવામાં માબાપોને કે વિદ્યાર્થીઓને અગવડ પડતી નથી; ઊલટું, વધારે સરળતા રહે છે. વળી, એમ પણ કહેવામાં આવે છે કે આવી પબ્લીક સ્કૂલામાં વિદ્યાર્થી ઓને જે શિસ્તની તાલીમને લાભ મળે છે તે લાભ આપણી સાધારણ હાઈસ્કૂલામાં સંભવતા જ નથી.
લેન્ડઝ એન્ડ, ટીફીન ટાપ, ડાર્ાથી સીટ
આમ, વન અને વાતા કરતાં આપણે બિરલા મંદિરમાં જરા વધારે રાકાઈ ગયા. પણ આ દેશવિખ્યાત શિક્ષણસ ંસ્થાની આટલી વિગતે આપવાનું મને જરૂરી લાગ્યુ.. અહીથી હૉટેલ ઉપર પાછાં ફરતાં સવારના દશ વાગવા આવ્યા. આમ લગભગ ચાર કલાક ઊભા પગે ફરતા રહેવાથી થાક ઠીક ઠીક લાગ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org