________________
૨૭૨
અમારા બીજા નિયમના ભ'ગ કર્યો છે. અહીં જે કાઈ આવે તેણે સૌથી પહેલાં અમારા ઈષ્ટ દેવતાને નમન કરવું જોઈ એ. વળી, અમારે નિયમ છે કે અહીં સવારના દશ વાગ્યા પહેલાં બહારના કાઈ લેાકેાએ આવવું નહિ; કારણ કે એથી સાધુ-સંન્યાસી લાકોના ધ્યાનભજનમાં ખલેલ ન પડે.આ બાબતના પણ તમને ખ્યાલ હોવા જોઈ તા હતા. આ સાંભળીને મારા મિજાજ ગયા અને તેને મેં જણાવ્યુ કે, · આપની આ વિચિત્ર વાર્તા સાંભળીને મને ભારે જ આશ્ચય થાય છે અને તમે સંન્યાસી છે! કે કાણ તે ખબતા મતે પ્રશ્ન થાય છે. અહીં આવતાંવેંત મેં આપને કહ્યું કે અમારે ભગવાનનાં દર્શન કરવાં છે. પણ આપે દર્શનના સમય સવારના દશ વાગ્યાને ઢાવાનું કહીને એનેા ઇનકાર કર્યાં. તે પછી અમારે નમન કાને કરવાં? આ બંધ બારણા, જેના ઉપર તાળું લગાડવામાં આવ્યુ છે, તેને નમન કરીએ ? ખીજુ, આ જાહેર મંદિર છે, મંદિરના દર્શનને અમુક સમય હોય એ સમજી શકું છું. પણ દર્શનના સમય પહેલાં અહી કાઈ એ આવવું નહિ એવેા નિયમ કે પ્રતિબંધ હાઇ શકે જ નહિ. વળી, અમારા આવવાથી ક્રાઈના ધ્યાન-ભજનમાં ભંગ.. પડયા હાય એમ પણ લાગતું જ નથી, કારણ કે અહીં કાઈ ધ્યાનભજન કરતું હોય એમ દેખાતું જ નથી. વળી, આપ જોઈ શકે છે કે, અમે બહારગામથી આવેલાં પ્રવાસીએ છીએ, કુતૂહલ વૃત્તિથી આ બાજુ આવી ચડયાં છીએ. તે। અમે કયાંથી આવ્યાં? શું કરીએ છીએ ? કયાં જશો ? પાણી લાવું ?—આવી સામાન્ય સભ્યતા તે બાજુએ રહી અને અમારી સામે આ નિયમ અને તે નિયમ ધર્યા કરેા છે, તેની આપને શરમ નથી આવતી ? અમે અહી કાઈ ખાટા ઈરાદાથી કે તમારા પૃષ્ટ દેવતાનું અપમાન કરવાના આશયથી આવ્યાં નથી એ આપ ખરાખર જોઈ શકો છે. એમ છતાં. આવી તાડાઈથી આપને વર્તાતા જોઈને અમને ભારે આશ્ચ
Jain Education International
For Personal & Private Use Only
1
www.jainelibrary.org