________________
અચરમાવતકાળ
[૧]
ભવ્ય–અભવ્ય–જાતિભવ્ય : સમગ્ર જીવસૃષ્ટિ આ ત્રણ પ્રકારમાં વહેંચાઈ જાય છે. જે જીવે મુક્તિપદ પામવાની ગ્યતાવાળા છે અર્થાત્ સિદ્ધપદના પર્યાયમાં જેમને આત્મા પરિણમી જવાની યેગ્યતા ધરાવે છે તે જ ભવ્ય કહેવાય. અહીં યોગ્યતા એટલે સ્વરૂપ–ગ્યતા સમજવી. અર્થાત્ જે આ જીવેને સાધનસામગ્રી મળી જાય તે તેઓની યેગ્યતા વિકાસ પામી જાય અને ફલત: સિદ્ધિ-પર્યાયમાં પિતાના આત્મા ફેરવાઈ જાય. જ્યાં સુધી આ સ્થિતિ જીવનમાં ન આવે ત્યાં સુધી તે જીવ તેવી ગ્યતાવાળે ભવ્ય કહેવાય. દરેક જીવ આવી ગ્યતા ધરાવે જ છે એવું નથી.
રેતી પણ એક જાતની માટી જ છે છતા તેનામાં ઘડા રૂપે બનવાની ચેગ્યતા નથી. ઊંટડીનું દૂધ પણ એક જાતનું દૂધ જ છે, છતાં તેનામાં–ગાયના દૂધમાં દહીં બનવાની યેગ્યતા જેવી ગ્યતા નથી. તેમ અનેક એવા જેવો છે, જેમનામાં જીવત્વ સમાન હવા છતાં સિદ્ધિ-પર્યાયમાં ફેરવાઈ જવાની યોગ્યતા જ નથી. આવા અને અભવ્ય કહેવાય છે. આ જ કદાપિ મુક્તિમાં જવાના નથી. અનાદિકાળથી સંસાર-ભાવથ બદ્ધ છે અને અનંતકાળ સુધી સંસારભાવમાં જ રહેવાના છે.
હવે જે છ-સિદ્ધિ પર્યાયમાં ફેરવાઈ જવાની ચગ્યતા ધરાવે છે તે બધાય જીવે ભવ્ય જરૂર કહેવાય છે છતાં તે બધા ય ભવ્ય ચી. ગુ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org