________________
ભારતીય પાઠ-સમીક્ષા
લહિયાઓ દ્વારા જે વર્ણો યા વર્ણસમૂહો સાંભળવામાં કાનને સરખા જણાય તેમની અદલાબદલી થવાની સંભાવના રહે છે, પછી ભલે નજરે જોતાં તેઓ વચ્ચે સમાનતા ન પણ હોય.
(ખ) શબ્દખંડો અથવા આખા શબ્દોનું સ્થળાન્તર - જેમ કે રામાયણ ૧,૯૬ -ä વવનામૃવત્ > B, વન વિમવી; ૧, ૧૧ તસ્મિન્ ા સ ત્વયા > A તસ્મિન काले त्वया सह।
મહાવીરવરિત ૧,૧૩ મૈથિતસ્થ રાનÈ >T૧ ર રનર્જેથિ70; ૧,૧૪ નીચ >T, ચત્ શિd, ૩, Mારે કનક્વન્ પુરુષાધમ > Mg? પુરુષાર્થનું મનદ્વમહાભારત ૧,૧,૨૫ ઘાતે યક્ દિનાતિપ: > D૧ યદું થાત દિગતિમ (છંદની દૃષ્ટિએ. દોષયુક્ત).
(ગ) એક યા વધુ પંક્તિઓનું સ્થળાંતર : આ પ્રકારનું સ્થળાંતર વાસ્તવમાં ક્ષતિપૂર્તિ દોષ ગણી શકાય. પ્રતિલિપિકારને પાછળથી ખ્યાલ આવે છે કે તેનાથી એક કે વધુ પંક્તિઓ અકસ્માત લખવાની રહી ગઈ છે. અને તેના પાનામાં છેકછાક કરવા કરતાં અથવા તેની સાધનસામગ્રી તેમજ સમયની બરબાદી કરવા કરતાં તે રહી ગયેલા અંશને હાંસિયામાં અથવા પત્રને અંતે લખે છે. અને સામાન્ય રીતે તે અંશનું અનુસંધાન ક્યાં કરવાનું છે તે સાંકેતિક ચિહ્ન દ્વારા દર્શાવે છે. પછીનો બીજો પ્રતિલિપિકાર તે ચિહ્નને ધ્યાનમાં રાખી તે પંક્તિને યોગ્ય સ્થળે મૂકવાનું ભૂલી જાય એ ઘણું સંભવિત છે, અને પરિણામે તેની હસ્તપ્રતમાં તે પંક્તિઓ સદાને માટે ખોટી જગ્યાએ મુકાઈ જાય છે, જેમ કે- કપૂરમંજરીના પ્રથમ અંકમાં હસ્તપ્રત T માં શ્લોક ૨ અને ૪ ની અદલાબદલી થયેલી છે, તે જ રીતે હસ્તપ્રત NR માં સાતમો શ્લોક આઠમા પછી મુકાયો છે.
(ઘ) વ્યાકરણ સંબંધી તેમજ અન્ય પ્રકારના સંદર્ભનું આત્મસાકરણ : જેમ કે રામાયણ ૧,૧૨‘ત્વ તિર્દિ મ મમ > Aદિ મતિર્મમ; ૧, ૧૬ વૃતઃ શતાત્રે, વાનરા તસ્વિનામ્ >A (K) શતદઐશ વાનર' એ બહુવચનની અસર નીચે અહીં પણ બહુવચન થયું.
૧.૮ તત: પુતિનાંશ નિશૈવ માત > B (K) માં ક્રાંતિન્દ્રાંશ આ પરિવર્તન પ્રથમ પાદમાં પુતિન્દ્ર શબ્દની અસર નીચે થયું છે.
મહાભારત ૧,૯૬,૮ માહૂર ટ્રાનં વન્યાનાં ગુણવત્J: મૃત વુર્ધઃ >T) માં ગુણવઃ પાઠ છે. મૃતમ્ સાથે સંકળાયેલા વૃધે ને કારણે અહીં પણ તૃતીયા થઈ.
(ડ) શબ્દોની ખોટી રીતે જોડ-તોડ : એક સમયે શબ્દો ભેગા જ લખાતા. પછી જયારે શબ્દોને છૂટા લખવાની પ્રથા પ્રચલિત થઈ ત્યારે શબ્દોનું ખોટી રીતે વિભાજન