________________
ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર ચાદી
૧૦
Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભા.ઓ.રિ. ઇન્સ્ટિટ્યુટ, પૂના), વોલ્યુમ-૧૭, ભાગ-૩, (જૈન સાહિત્ય અને દર્શન) - એચ.આર. કાપડિયા, એમ.એ., ૧૯૪૦.
- પી.કે. ગોડ
વધારાની સૂચિ
અગાઉની સૂચિનું મુદ્રણકાર્ય પૂરું થયું તે પછી નીચેનું સૂચિપત્ર તૈયાર કરવામાં આવ્યું છે :
A Printed Catalogue of 114 Sanskrit MSS in the Private Library of Maharaja, Tanjore Castle, કલકત્તા. Descriptive Catalogue of the Sanskrit Manuscripts in the Tanjore Maharaja Sarfoji's Saraswati Mahal Library, Tanjore. આ સૂચિ ૧૯ વોલ્યુમોમાં પી.પી. એસ. શાસ્ત્રી બી.એ.(ઓક્સ.), એમ.એ. દ્વારા તૈયાર કરવામાં આવી. ઓગણીસમા વોલ્યુમમાં કૃતિઓનાં નામોની કેવળ સૂચિ જ આપવામાં આવી છે. Catalogue of Sanskrit Manuscripts Collected by the Curator of the Department for the publication of Sanskrit Manuscripts, Trivandrum, - ટી. ગણપતિ શાસ્ત્રી, (૭ભાગમાં). Lists of MSS collected by the Curator for the publication of Sanskrit MSS, Trivandrum, 31 PA 211981512 2184-11 વાર્ષિક વહીવટી અહેવાલો (Annual Administrative Reports) નાં પરિશિષ્ટો રૂપે પ્રગટ કરવામાં આવી છે. Annual Reports of the Sri Ailak Parinatal Digambar Jain Sarasvati Bhavan Sukhānānd Dharm śālā, 1948 (uiz ભાગમાં). Descriptive Catalogue of Sanskrit Manuscripts in the Government Oriental Library, Mysore.