________________
ગાંથસૂચિઓની કાલક્રમાનુસાર યાદી
૧૨૯
Catalogue of Sanskrit Manuscripts in the Punjab University Library વોલ્યુમ-૧, ૧૯૩૨, (કેવળ સૂચિ), લાહોર.
૧૯૩૩ શ્રી મદ્રાસી સંશોધન (ઉં-૨-૨), – એસ.એસ.દેવ, મંત્રી, સત્કાર્યોત્તેજક સભા, ધુલિયા (શક સં. ૧૮૫૫ - ઈ.સ. ૧૯૩૩). આ ગ્રંથસૂચિમાં શ્રી સમર્થ વાઝેવતા મંદિર, ધુલિયાના સંગ્રહની ૧૮૭૫ મરાઠી તથા સંસ્કૃત હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. પ્રથમ ખંડ-૧૯૩૩, દ્વિતીય ખંડ – ૧૯૩૮.
Descriptive Catalogue of Manuscripts in Mithila, si. g.u. જયસ્વાલ, પ્રકાશક - બિહાર એન્ડ ઓરિસ્સા રિસર્ચ સોસાયટી, પટણા, વોલ્યુમ ૨ (સાહિત્ય, છંદશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર), ૧૯૩૩, .
A Catalogue of Sanskrit Manuscripts and other Books in Sri Ailak Pannalal Digambar Jain Sarasvati Bhavan, Jhalrapatan, Blloj AS E - ગ્રંથનામાવલી'), ૧૯૩૩. .
૧૯૩૪ Bibliotheque Nationalé, Departmet des Manuscripts Etat des Manuscripts etc. de la Collection Palmyr Cordier, et les rezul cald (Journal Asiatique ના જાન્યુ. માર્ચ ૧૯૩૪ના અંકમાંથી ઉદ્ભત), પેરિસ, ૧૯૩૪.
૧૯૩૫. Descriptive Catalogue of Sanskrit MSS in the Bangiya Sahitya Parisat, Calcutta, – ચિન્તાહરણ ચક્રવર્તી, એમ. એ., કલકત્તા, ૧૯૩૫ (સૂચિ).
Descriptive Catalogue of the Government Collections of Manuscripts (ભાંડારકર ઓરિ. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના), વોલ્યુમ ૧૭, ભાગ-૧ (જૈન સાહિત્ય અને દર્શન)- એચ.આર.કાપડિયા, એમ.એ., ૧૯૩૫.
Catalogue of Sanskrit and Prakrit MSS in the Library of the Indim Office, વોલ્યુમ-૨ (બ્રાહ્મણધર્મીય અને જૈનધર્મીય હસ્તપ્રતો), – એ.બી. કથ; બૌદ્ધધર્મીય હસ્તપ્રતોના પરિશિષ્ટ સહિત - એફ. ડબલ્યુ. થોમસ, ઓક્સફર્ડ, ૧૯૩૫, (બે ભાગમાં).
૧૯૩૬ A Catalogue of Oriental Manusripts collected till the end of March 1935, and preserved in the Oriental MS$ Library ( 4 de due), Ujjain, ૧૯૩૬ (કેવળ સૂચિ).