Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 136
________________ ગ્રંથસૂચિઓની કાલરામાનુસાર યાદી * ૧ર૦ Catalogue of Manuscripts in the Central Library, Baroda, alc44૧ (વૈદિક) – જી.કે. શ્રીગોંડેકર, એમ. એ. અને કે.એસ. રામસ્વામી શાસ્ત્રી, શિરોમણિ, ગા.ઓ.સી. ૨૭, ૧૯૨૫. ( આ સૂચિમાં પસંદ કરેલી હસ્તપ્રતોમાંથી લીધેલાં ઉદ્ધરણો પણ પરિશિષ્ટરૂપે આપવામાં આવ્યાં છે.). Descriptive Cataloue of MSS (A.S.B.), વોલ્યુમ-૫ (પુરાણ), એચ.પી.શાસ્ત્રી, કલકત્તા, ૧૯૨૫. Descriptive Catalogue of MSS (A.S.B.), HELHETULBULU GRUZE શાસ્ત્રી, વોલ્યુમ-૩ (સ્મૃતિ), કલકત્તા, ૧૯૨૫. Lists of manuscripts Collected for the Government Manuscripts Library- સંગ્રહકર્તા : ડેક્કન કૉલેજ અને એલ્ફિન્સ્ટન કૉલેજના સંસ્કૃતના પ્રાધ્યાપકોતેમાં નીચે પ્રમાણેના સંગ્રહો છે : (૧) ૧૮૯૫-૧૯૦૨ (૨) ૧૮૯૯-૧૯૧૫ (૩) ૧૯૦૧-૧૯૦૭ (૪) ૧૯૦૭-૧૯૧૫ (૫) ૧૯૧૬-૧૯૧૮ (૬) ૧૯૧૯-૧૯૨૪ (૭) ૧૮૬૬-૧૮૬૮, પ્રકાશક - ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, પૂના, ૧૯૨૫. ૧૯૨૬. Catalogue of Sanskrit and Prakrit Manuscripts in the Central Provinces, and Berar – રાય બહાદુર હીરાલાલ, બી.એ., નાગપુર, ૧૯૨૬ (ગ્રંથસૂચિ). A Catalogue of Sanskrit Manuscripts in the Adyar Library (3qu નામોની સૂચિ). તૈયાર કરનાર - આડડ્યાર ગ્રંથાલયના પંડિતો, ભાગ-૧, (આડયાર,૧૯૨૬). ૧૯૨૭ Descriptive Catalogue of Manuscripts in Mithild, પ્રકાશક – બિહાર ઍન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટી, પટણા, ભાગ-૧ (મૃતિ હસ્તપ્રતો), ડો. કે.પી. જયસ્વાલ અને ડૉ. અનન્ત પ્રસાદ શાસ્ત્રી, ૧૯૨૭. ૧૯૨૮ Descriptive Catalogue of Sanskrit MSS in the Sarasvati Library, Tanjore - પી.પી.એસ. શાસ્ત્રી, શ્રીરંગ, વોલ્યુમ ૧ થી વોલ્યુમ..., ૧૯૨૮ થી.... A Supplemental Catalogue of Sanskrit Manuscripts Secured for the Govt. Oriental Library મૈસૂર, ૧૯૨૮ (કેવળ નામસૂચિ).

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162