________________
ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર યાદી
૧૫
(નેશનલ લાયબ્રેરીની હસ્તપ્રતોની સંક્ષિપ્ત સૂચિ), પેરિસ, ૧૯૧૨. ક્રમાંક ૩, ભારતીય હસ્તપ્રતો ઇત્યાદિની સંક્ષિપ્ત સૂચિ તૈયાર કરનાર - એ કેલિઆટન.
- ૧૯૧૩ મું Triennial Catalogue of MSS - ગવર્નમેન્ટ ઓરિયેન્ટલ મેન્યુસ્ક્રિપ્ટ લાયબ્રેરી, મદ્રાસ, વોલ્યુમ ૧ થી ૮ (૧૯૧૩-૧૯૩૯)
૧૯૧૫ Catalogue de Fonds Tibetain de La Bibliotheque Nationale - U. કોર્ડિયર, પેરિસ, ભાગ-૩, ૧૯૧૫.
૧૯૧૬ Manuscript Remains of Buddhistic Literature found in East Turkestan - એ. એફ. આર. હોર્નલ, ઓક્સફર્ડ, ૧૯૧૬.
Descriptive Catalogue of the Government Collections of Manuscripts deposited in Bhandarkar O.R. Institute, Poona, al44-4 (વૈદિક સાહિત્ય), ૧૯૧૬. .
૧૯૧૭ A Descriptive Catalogue of Sanskrit Manuscripts in the Government Collections under the care of the Asiatic Society of Bengal, - એમ.એમ. હરપ્રસાદ શાસ્ત્રી, વોલ્યુમ ૧ (બૌદ્ધ સાહિત્ય), કલકત્તા, ૧૯૧૭.
-
૧૯૧૮ Catalogue of Indian Manuscripts Library Publication Department - ઈ.પી. મિનેન અને કેટલાક મિત્રોનો સંગ્રહ, સંકલન કરનાર- એન.ડી. મિરોનોફ, ભાગ-૧, પ્રકાશક – રશિયન એકેડેમી ઓફ સાયન્સીઝ, પેટ્રોગ્રાડ, ૧૯૧૮.
૧૯૧૯ A Catalogue of Samskyta, Prakrta and Hindi Works in the Jain Siddharta Bhavan, Arrah - સંપાદક- સુપાર્શ્વદાસ ગુપ્તા, બી.એ., આરા, ૧૯૧૯.
À Catalogue of Manuscripts acquired for Government Sanskrit ibrary સરસ્વતી ભવન, બનારસ, ૧૮૭૯-૧૯૧૯ (૧૯૦૭ અને ૧૯૦૮ની સૂચિ અપ્રાપ્ય).