________________
૧૨.
ભારતીય પાઠ-સમીક્ષા
A Catalogue of Sanskrit Manuscripts in the Adyar Library, 3412 ગ્રંથાલયના પંડિતો, (કેવળ નામોની સૂચિ), ભાગ-૨, આડ્યા૨, ૧૯૨૮.
૧૯૨૯
Descriptive Catalogue of Marathi MSS and Books in the Sarasvati
Mahal Library, Tanjore, વોલ્યુમ ૧ થી વોલ્યુમ. તાજો૨, ૧૯૨૯ થી...
Revised Catalogue of the Palace Granthappura (ગ્રંથાલય), ત્રિવેન્દ્રમ, કે. સાશિવ શાસ્ત્રી, ૧૯૨૯ (હસ્તપ્રતો અને મુદ્રિત પુસ્તકોની પણ સૂચિ).
૧૯૩૦
Nachrichten von der Geselleschaft der Wissenschaften Zu Göottingen, (ગોટિન્ગનમાંના વિનયન-વિભાગના મંડળનો રિપોર્ટ), દર્શન ઇતિહાસ વિભાગ, ૧૯૩૦, વોલ્યુમ ૧, પૃ. ૬૫ થી આગળ, કીલહોર્નનો હસ્તપ્રત-સંગ્રહ : લેખક - આર. ફિક, બર્લિન, ૧૯૩૦.
Descriptive Catalogue of Assamese MSS – હેમચન્દ્ર ગોસ્વામી, પ્રકાશક -આસામ સરકાર તરફથી કલકત્તા યુનિવર્સિટી, ૧૯૩૦ (આ ગ્રંથના બીજા ભાગમાં સંસ્કૃત હસ્તપ્રતોનું વર્ણન છે).
A Catalogue of Photographs of Sanskrit Manuscripts purchased for the Administrators of Max Muller's Memorial Fund, સંકલનકર્તા ટી. આર. ગેમ્બિયર-પેરી, એમ.એ., ઑક્સફર્ડ યુનિ. પ્રેસ, લંડન, ૧૯૩૦.
૧૯૩૧
A Complete Analytical Catalogue of the Kanjur Division of the Tibetan Tripitaka, આ ગ્રંથનું સંપાદન કઆન્ગ-સીના સમયમાં પેકિંગમાં કરવામાં આવ્યું અને અત્યારે ઓટાની ટૈગાકુના ગ્રંથાલય, ક્યોટોમાં તેને રાખવામાં આવેલું છે. પ્રત્યેક સૂત્રના વિચાર - વસ્તુનું સંતુલન (Collation) વર્તમાન સંસ્કૃત પાલી, ચીની વગેરેમાં પ્રાપ્ત તત્સંબંધી ભાગ સાથે કરવામાં આવ્યું છે. પ્રકાશક-ઓટાની દૌગાકુ ગ્રંથાલય, ક્યોટો, જાપાન : ભાગ-૧ (૧૯૩૦), ભાગ-૨ (૧૯૩૧).
Descriptive Catalogue of MSS (A.S.B.), વોલ્યુમ-૬ (વ્યાકરણ) એંચ.પી.શાસ્ત્રી, કલકત્તા, ૧૯૩૧.
Catalogue du Fonds Tibetain de la Bibliotheque Nationale. ( લાયબ્રેરીમાં તિબેટના સંગ્રહની સૂચિ) - માર્સેલે લાલૌ, ચોથો ભાગ, પેરિસ, ૧૯૩૧.