Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 139
________________ ૧૩૦ ભારતીય પાઠસમીક્ષા Descriptive Catalogue of the Government Collections of Manuscripts (ભાંડારકર ઓ. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના), વોલ્યુમ-૧૭, ભાગ-૧, (જૈન સાહિત્ય અને દર્શન) - એચ.આર. કાપડિયા, એમ.એ., ૧૯૩૬. Descriptive Catalogue of Government Collection of Manuscripts (ભાંડારકર ઓ. રિ. ઈન્સ્ટિટ્યૂટ, પૂના), વોલ્યુમ -૧૨, (અલંકાર, સંગીત અને નાટ્ય) . -પી.કે. ગોડે, એમ.એ. ૧૯૩૭. Oriental Manuscripts of the John Frederick Lewis Collection in the Free Library of Philadelphia, - મહંમદ અહમદ સિંગર, એચ.એમ., એમ.બી.એ., ડી.સી.એસ., ફિલાડેલ્ફીઆ, ૧૯૩૭, પૃ. ૧૭૮-૧૮૩માં આઠ સંસ્કૃત હસ્તપ્રતોનું વર્ણન છે. Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભાંડારકર ઓરિ. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના), વોલ્યુમ-૧૪(નાટક) પી.કે. ગોડે, ૧૯૩૭. Descriptive Catalogue of Manuscripts in the Jain Bhanda ras at Patan, ભાગ-૧ (તાડપત્રીય હસ્તપ્રતો), ગા.ઓ.સી, વડોદરા, ૧૯૩૭. આનું સંપાદન એલ.બી. ગાંધીએ સ્વ. સી.ડી. દલાલની નોંધોને આધારે કર્યું છે. ૧૯૩૮ A Census of Indic Manuscripts in the United States and Cantada - એચ.એ. પોલમેન, અમેરિકન ઓરિએન્ટલ સિરીઝ, વોલ્યુમ-૧૨, અમેરિકન , ઓરિએન્ટલ સોસાયટી, ન્યુ હેવન, કનેક્ટીક્ટ, યુ.એસ.એ., ૧લ્હ૮. Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભો.ઓ. રિ. ઈન્સ્ટિટ્યુટ, પુના), વોલ્યુમ-૨, ભાગ-૧ (વ્યાકરણ) - એસ.કે. બેલવલકર, એમ.એ., પીએચ.ડી., ૧૩૮. ૧૯૩૯ Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભા.ઓ.રિ. ઇન્સ્ટિટ્યૂટ, પુના), વોલ્યુમ-૧૬, ભાગ-૧, (વૈદક) - એચ.ડી. શર્મા, એમ.એ., પીએચ.ડી., ૧લ્ડ૯. ૧૯૪૦ Descriptive Catalogue of Government Collections of Manuscripts (ભા.ઓરિ. ઇન્સ્ટિટ્યુટ, પૂના). વોલ્યુમ-૧૩, ભાગ-૧ (કાવ્ય), - પી.કે.ગોડે, એમ.એ., ૧૯૪૦.

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162