________________
પરિશિષ્ટ-૨
૧૧૫
૧૮૫૯ Contribution towards an Index to the Bibliography of the Indian Philosophical Systems - એફ. હોલ, કલકત્તા, ૧૮૫૯. હોલ આ સૂચિને “a tolerably complete indication of extant Hindu Sophistics’ 4223 assà cò.
૧૮૬૧ Alphabetical Catalogue of the Oriental Manuscripts in the Library of the Board of Examiners - ટી. એસ. કોંડા સ્વામી અય્યર, મદ્રાસ, ૧૮૬૧.
૧૮૬૪ Catalogue of MSS in the Library of Benares Sanskrit College (Pandit Vol. II-IX, બનારસ, ૧૮૬૪-૭૪,ની પુરવણીરૂપે પ્રકાશિત)
Catalogus Codicum Sanscriticorum Bibliothecae Bodleianae, કૉનફેસિટ થિયોડોર ઓફેટ, ઓક્સોનુ, ૧૮૬૪.
૧૮૬૫ Verzeichniss Indischer Handshriften der Königlischen 'Universitāts - Bibliothek in Tubingen - ટ્યૂબિન્શનમાંની રજવાડી યુનિવર્સિટી - ગ્રંથાલયમાં સંગ્રહાયેલી ભારતીય હસ્તપ્રતોની સૂચિ) પરિશિષ્ટ. ટુટગાર્ટના રજવાડી સાર્વજનિક ગ્રંથાલયમાં સંગ્રહાયેલી ભારતીય હસ્તપ્રતો – આર. રોથ, ટ્યૂબિન્ગન, ૧૮૬૫.
૧૮૬૮ List of Sanskrit Works Supposed to be rare in the Nepalese Libraries of Khamandoo, (નીચે સહી કરનાર) આર. લોરેન્સ, રહેવાસી - નેપાલ રેસિડન્સી, ૨ ઑગસ્ટ, ૧૮૬૮.
૧૮૬૯ A Classified and Alphabetical Catalogue of Sanskrit Manuscripts in the Southern Division of the Bombay Presidency - એફ. કલહોર્ન, વિભાગ૧, મુંબઈ, ૧૮૬૯.
Catalogue of Sanskrit Manuscripts in the Library of Trinity College, કેમ્બ્રિજ, - થિઓડોર ઓફેટ, કેમ્બ્રિજ, ૧૮૬૯. .
૧૮૭૦ A Descriptive Catalogue of Sanskrit Pali and Sinhalese Library Works of Cylon - જેમ્સ ડી. એલ્વિસ, ૧૮૭૦.