________________
૧૧૮
ભારતીય પાસમીક્ષા
- A Report on 122 Manuscripts - આર.જી. ભાંડારકર, મુંબઈ, ૧૮૮૦.
Lists of Sanskrit MSS in Private Libraries of Southern India - ગુસ્તાવ ઓપર્ટ, વોલ્યુમ-૧ (૧૮૮૦), વોલ્યુમ-૨ ૧૮૮૫, મદ્રાસ.
૧૮૮૧ Catalogue of Sanskrit MSS existing in Oudh - દેવીપ્રસાદ, ગુચ્છ ૩ થી ૧૩ (૧૮૮૧ થી ૧૮૯૦).
Report on the Search for Sanskrit Mánuscripts in the Bombay Presidency during 1880-8l. એફ. કલહોર્ન, મુંબઈ, ૧૮૮૧.
Lists of Sanskrit Manuscripts purchased for Government during the years 1877-78 and 1869-78 and a List of the Manuscripts purchased from May to November 1888 - એફ. કીલોને, પૂના, ૧૮૮૧.
Annales du Musee Guimet, વોલ્યુમ-૨, પેરિસ, ૧૮૮૧. તાન્જોરનું વિશ્લેષણાત્મક નિરૂપણ એ. કોસ્મા દ. કોરસ અને એમ. લિઓન ફીર દ્વારા કરાવામાં આવ્યું છે અને તાન્જોર સંબંધી સામગ્રીનો સંક્ષેપ કોમા દ. કોરોસે કર્યો છે.
૧૮૮૨ Uber eine kurzlich für die Wiener Universitat erworbene Sammlung von Sanskrit und Prakrit - Handscriften, - જ્યોર્જ બૂલર, વીન, ૧૮૮૨.
Statement showing the old and rare MSS in Gujranwala and Delhi Districts Punjab . આ તપાસ ઈ.સ. ૧૮૮૧-૮૨ દરમ્યાન પંડિત કાશીનાથ કન્ટેએ હાથ ધરી હતી. લાહોર, ૧૮૮૨.
| Catalogue of Pali Mss in the India Office Library -એચ. ઓલ્ડનબર્ગ,. લંડન, ૧૮૮૨ (પાલી ટેક્સ્ટ સોસાયટીના જર્નલનું પરિશિષ્ટ, ૧૮૮૨).
The Sanskrit Buddhist Literatre of Nepal- રાજેન્દ્રલાલ મિત્ર, કલકત્તા, ૧૮૮૨.
A Report on the Search of Sanskrit Manuscripts during 1881-82 - આર.જી. ભાંડારકર, મુંબઈ, ૧૮૮૨.
Catalogue of Mss and Books belonging to the Bhau Daji. Memorial, Bombay, 1882.
1883 A Catalogue of the Chinese Translation of the Buddhist Tripitaka - બી. નાન્જિઓ, ઑક્સફોર્ડ, ૧૮૮૩. “ ”