________________
ગ્રંથસૂચિઓની કાલકામાનુસાર યાદી
:
૧૧૯
Catalogue of the Buddhistic Manuscripts in the University Library, Cambridge - સેસિલ બેન્ડોલ, કેબ્રિજ, ૧૮૮૩.
A Report on the Search of Sanskrit Manuscripts in the Bombay Circle, August 1882 to March 1883.પી. પિટર્સન, રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના જર્નલ, વોલ્યુમ ૧૬નો વધારાનો ક્રમાંક ૪૧, મુંબઈ, ૧૮૮૩.
૧૮૮૪ . Catalogue of Sanskrit MSS in Mysore and Coorg - Ysa 21Sal, બેંગલોર, ૧૮૮૪,
A Catalogue of the Sanskrit Manuscripts in the Library of the Deccan College, (બે વિશ્રામબાગ-સંગ્રહોની સૂચિ) ભાગ-૧, એફ. કલહોનના નિરીક્ષણ નીચે તૈયાર કરવામાં આવ્યો. ભાગ-૨ અને સૂચિ (Index) આર. જી. ભાંડારકરના નિરીક્ષણ નીચે તૈયાર કરવામાં આવ્યાં. ૧૮૮૪.
· A Second Report of Operations in Search of Sanskrit Manuscripts in the Bombay Circle, April-1883 to March 1884 . પી.પીટર્સન, રોયલ
એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના જર્નલ, વોલ્યુમ ૧૭નો વધારાનો ક્રમાંક ૪૪, મુંબઈ, ૧૮૮૪.
A Report on the Search for Sanskrit Manuscripts in the Bombay Presidency during 1882-83, આર.જી.ભાંડારકર, મુંબઈ, ૧૮૮૪.
૧૮૮૬ Verzeichniss der Sanskrit and Prakrit Handschriften (derk oniglichen Bibliothek in Berlin) - એ. વેબર, બર્લિન, ૧૮૮૬. (આ ગ્રંથસૂચિ ૧૮૫૩માં પ્રકાશિત થયેલ વોલ્યુમના અનુસંધાનમાં છે અને તેમાં ક્રમાંક ૧૪૦૫૧૭૭૨નું વર્ણન છે.)
૧૮૮૭. A Third Report of Operations in Search of Sanskrit Manuscripts in the Bombay Circle April 1884 to March 1886. પી. પીટર્સન, રોયલ એશિયાટિક સોસાયટીના મુંબઈ શાખાના જર્નલ, વોલ્યુમ ૧૭નો વધારાનો ક્રમાંક ૪૫, મુંબઈ, ૧૮૮૭.
A Report on the Search for Sanskrit Manuscripts in the Bombay : Presiency during 1883-84 . આર.જી.ભાંડારકર, મુંબઈ, ૧૮૮૭. . .