Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કારે આ પ્રાસાદાવતંસકના આયામ વિષે સ્પષ્ટતા કરી નથી. કેમકે વૈતાઢય ગિરિગત પ્રાસાદના અધિકારમાં એ કહેવામાં આવેલ છે. એથી ત્યાંથી જ આ વિષે જાણી લેવું જોઈએ. એ પ્રાસાદાવતંસક અભ્યશસ્કૃિત છે અને હાસ્ય કરતું હોય તેમ લાગે છે. અર્થાત્ એ પ્રાસાદાવતંસક ગગન તલચુંકિત છે અને પિતાની પ્રભાથી ચમકી રહ્યો છે. અથવા એ પ્રાસાદાવતંસક એ પ્રતિભાસિત થઈ રહ્યો છે કે જાણે એ સમસ્ત દિશાઓમાં પ્રસરેલી પિતાની પ્રભાથી આબદ્ધ થયેલ ન હોય. નહીતર એ આટલે બધે ઊંચે હોવા છતાં તે નિરાધાર કેવી રીતે રહી શકત? મૂળમાં પ્રાકૃત હવા બદલ મકારાગમ થયેલ છે. તેમજ એ પ્રાસાદાવતંસક અનેકવિધ મણિઓ તેમજ રત્ન દ્વારા વિરચિત રચનાથી અદ્દભુત અથવા નાનાવિધ વર્ષોથી યુક્ત હોય એમ લાગે છે. “
વધુર विजयवेजयंती पडागच्छत्ताइच्छत्तकलिए तुंगे गगणतलमणुलिहंतसिह रे जालंतररयण पंजरुम्मीलिएव्व मणिरमणथभिआए, वियसिय सयवत्त पुंडरीय तिलय रयणद्ध चंदचिते, णाणामणिमयदामालंकिए अंतो बहिं च सह वइर तयणिज्जरुइलवालुगापत्थडे' से પ્રાસાદાવતંસક ઉપર વાયુથી આંદલિત થતી વિજય વિજયન્તીઓ ફરકી રહે છે. પતાકાઓથી અને છત્રાતિછત્રોથી એ કલિત છે. એ અતીવ ઊંચે છે. એના શિખરે આકાશને સ્પશી રહ્યા છે. એના માયભાગમાં જે ગવાક્ષે છે તે રત્ન જટિત છે તેમજ એ પ્રાસાદાવતંસક એ સુંદર નવીન બનેલા જેવું લાગે છે કે જાણે એ અત્યારે જ વંશાદિ નિર્મિત છ દન વિશેષથી બહાર કાઢવામાં આવેલ ન હોય. વંશાદિ નિર્મિત છાદન વિશેષથી જે પિનાદિક વસ્તુઓ બહાર કાઢવામાં આવે છે તે તદ્દન સ્વચ્છ અને અવિનષ્ટ કાંતિવાળી પ્રતીત થાય છે. એથી એની સુંદરતા જોઈને એવી કલ્પનાઓ કરવામાં આવેલ છે. એની જે સ્કૂપિકાઓ (લઘુશિખરે) છે તે મણિએ અને તેથી નિમિત છે. તેમજ વિકસિત શતપત્રમા-પુંડરીકેના તથા ભિત્યાદિકમાં લિખિત રત્નમય તિલકના અને દ્વાર વગેરેમાં ઉત્કીર્ણ થયેલા અર્ધ ચંદ્રાકાર જેવા ચિત્રેથી એ ખૂબજ અદ્દભુત લાગે છે. એની ઉપર અનેક મણિઓથી નિર્મિત માળાઓ લટકી રહી છે. તેમનાથી એ અતી સુંદર પ્રતીત થાય છે. વાની સુચિકણ વાલુકાઓથી અને તપનીય સુવર્ણની રુચિર વાલુકાઓથી એ અંદર અને બહાર આચ્છાદિત છે. “
સુરે, સરિસ્પરીચક, વારાફર, કાર પરિકરે એ સુખ કારી સ્પર્શવાળે છે. શભા સમ્પન્ન આકારવાળે છે અને પ્રાસાદીય છે. યાવત પ્રતિ રૂપક છે. અહીં યાવત પદથી “નીચ કમિશ્ન એ પદેનું ગ્રહણ થયું છે. “ત णं पासायव.सगस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते' से प्रासाहव तसनी भीतरी ભાગ બહુમરમણીય કહેવામાં આવેલ છે. ‘કા સિંહાસ સારવાર ત્યાં સપરિવાર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર