Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ત્યાં ચાર પ્રકારના–તત વિતત, ઘન, અને શુષિર આ ચાર પ્રકારના વાદ્યો વગાડયાં. વીણા વગેરે વા તત છે, પટેલ વગેરે વાવો વિતત છે. તાલ વગેરે આપવું તે ઘનવાદ્ય કહેવાય છે અને બંસરી વગેરે વગાડવું શુષિર વાદ્ય કહેવાય છે. “વેળા ૨૩લ્વિદંને જાતિ’ કેટલાક દે ત્યાં ચાર પ્રકારના ગીત ગાવા લાગ્યાં “R Tદ તે ચાર પ્રકારના ગીતો આ પ્રમાણે છે–વવિ, વાર્તા, મા, માવET” ઉક્ષિત ૧, પાદાન્ત ૨, મંદાય ૩, અને રિચિતાવસાન ૪, ઉક્ષિપ્ત–જે પ્રથમતઃ પ્રારંભ કરવામાં આવે છે તે, પાયાત્ત-વૃત્તાદિકના ચતુર્થ ભાગ રૂપ પાદથી જે બદ્ધ હોય છે તે, મન્દાય-મધ્ય ભાગમાં જે મૂછનાદિ ગુણેથી યુક્ત હવા બદલ મન્દ ઘોલના રૂપ હોય છે તે, તેમજ ચિતાવસાન–જેનું અવસાન યાચિત લક્ષણોથી યુક્ત હોય છે તે. આ પ્રમાણે આ ચાર પ્રકારે ગેયના છે. “અખેજરૂચા વિર્દ રચંતિ’ કેટલાક દેવોએ ચાર પ્રકારનું નાટ્ય-નર્તન કર્યું. “તેં નહા' નાટકના તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-“જિત, દુધ, શમણું, મો૪િ અંચિત ૧, કુલ ૨, આરભટ ૩, અને ભસોલ ૪. અંચિત આ એક પ્રકારનું નૃત્ય વિશેષ છે. હસ્ત પાદાદિની ચેષ્ટા વરા–શીવ્રતાથી કરવી આ કૂત છે. આરભટ આ એક પ્રકારનું નૃત્ય વિશેષ છે. ભસોલ પણ એક પ્રકારની નાવિધિ છે. “
કgશા રાત્રિ ગમાર્ચ કમિ. જોતિ’ કેટલાક દેવેએ ચારે પ્રકારને અભિનય કર્યો. સં =” તે ચાર પ્રકારને અભિનય આ પ્રમાણે છે. “ફિતિયં દિપુરૂ નામાવળિar રામકક્ષાવાળધં દાષ્ટ્રતિક પ્રાતિકૃતિક, સામાન્ય વિનિપાતિક તેમજ લેક મધ્યાવસાનિક, આ નાટ્ય વિધિઓ અને અભિનય વિધિઓ વિશે ભરતાદિ સંગીત શાસ્ત્રોના ગ્રંથોમાંથી જાણોલેવું જોઈએ. “વેરિયા જત્તીવિર્લ્ડ ફિલ્વે નદૃવિડુિં કaહરિ' કેટલાક દેએ ૩૨ પ્રકારની દિવ્ય નાટ્ય વિધિઓનું પ્રદર્શન કર્યું. જે કમથી ભગવાન્ વિદ્ધમાન સ્વામી સમક્ષ સૂર્યાભ દેવે ના વિધિ પ્રદર્શિત કરી છે, કે જેના વિશે રાજકશ્રીય ઉપાંગમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, તેજ ક્રમ પ્રમાણે અમે અહીં પ્રકટ કરીશું. આ નાટ્ય વિધિમાં સર્વ પ્રથમ પ્રારંભ કરવા માટે ઈટ મહાનાય રૂપ મંગળ વસ્તુની નિવિનતા રૂપથી સિદ્ધિ નિમિત્તે મંગલ્ય ના હોય છે, આ મંગલ્ય નાટ્ય સ્વસ્તિક, શ્રી વત્સ, નન્હાવર્ત, વદ્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ એ અષ્ટ માંગલિક વસ્તુઓની રચના રૂપ આવિર્ભાવનાથી યુક્ત હોય છે. એટલે કે જે આકાર એ પદાર્થોને હોય છે, તે જ આકાર આ નાટ્ય વિધિમાં પ્રદર્શિત કરવામાં આવે છે. જે પ્રમાણે ચિત્રમાં અનેક ભાવોને ચિત્રિત કરીને પ્રગટ કરવામાં આવે છે તે પ્રમાણે જ એ પૂર્વોક્ત પદાર્થોના આકારોને નાટ્ય વિધિમાં પિતાના શરીરને તે રૂપમાં બતાવવા રૂપ અભિનય પ્રગટ કરવામાં આવે છે. આંગિક, વાચનિક, સાત્વિક અને આહાય એ ચારે ભેદે સમુદિત હોય કે અસુમુદિત હોય એમના વડે અભિનેતવ્ય વસ્તુને જે ભાવ પ્રગટ કરવામાં આવે છે જેમકે આંગિક ભેદ વડે નાહ્યકર્તાઓને તત્ તત્ મંગલાકાર રૂપથી અવસ્થિત થવું, હસ્તાદિ દ્વારા તત્ તત્ આકાર બતાવવા, વાચિક ભેદે વડે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૦૨